ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 1 PM 280821

Special News / 1 Click News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, છત્તીસગઢમાં CM પદને લઈ કોંગ્રેસમાં વિવાદ

Published By: Kiran

Last Updated: 01:17 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 1 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદને લઇ કોંગ્રેસમાં વિવાદ

  • ભુપેશ બઘેલ સમર્થક ધારાસભ્યો અને મંત્રીઓની પરેડ
  • પીએલ પુનિયાએ બઘેલ સમર્થક ધારાસભ્યોને આપ્યું આશ્વાસન
  • છત્તીસગઢમાં મુખ્યમંત્રી બદલાવાને લઇ સ્થિતિ હજુ પણ અસ્પષ્ટ
  • ભૂપેશ બઘેલ સમર્થક ધારાસભ્યો એકજૂટ થઇ કરી રહ્યા છે શક્તિપ્રદર્શન
  • કોંગ્રેસે ટી.એસ.સિંહ દેવને અઢી-અઢી વર્ષ સીએમ પદનું આપ્યું હતું આશ્વાસન
  • 2018માં પહેલા ભૂપેશ બઘેલને અઢી વર્ષના સીએમ બનાવ્યા હતા
  • અઢી વર્ષ પૂર્ણ થતા ટી.એસ.સિંહને સીએમ બનાવાની ચર્ચા તેજ
  • ભૂપેશ બઘેલ સીએમ પદ છોડવા નથી તૈયાર


2. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતની મુલાકાતે

  • ભાજપ નેતા અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા 
  • પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ એરપોર્ટ પહોંચ્યા 
  • પ્રદિપસિંહ વાઘેલા,મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ એરપોર્ટ પહોંચ્યા
  • સાંજે કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાશે
  • ગાંધીનગર લોકસભામાં વિકાસનાં કામો અંગે મેળવશે રિવ્યુ
  • 29 સપ્ટેમ્બરે AMCના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પાંખ સાથે યોજશે બેઠક
  • બેઠકમાં શહેરી વિસ્તારના વિકાસના કામો અંગે મેળવશે રિવ્યું

3.અમદાવાદમાં સીઝનલ રોગચાળાએ માજા મુકી

  • રોગચાળાને લીધી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓમાં વધારો
  • ચાલુ માસમાં સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યૂના 100 કેસ, એકનું મૃત્યુ
  • શહેરમાં ચિકનગુનિયાના 31 અને મેલેરિયાના 14 કેસ
  • સિવિલ કેમ્પસમાં 3 હજારથી 3500 દર્દીઓની રોજની ઓપીડી
  • કોરોનાના કેસ ઘટ્યા પરંતુ સીઝનલ દર્દીઓની સંખ્યામાં વધારો

4. બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ

  • કોંગ્રેસના ધાનેરાના MLA નથા પટેલે CMને લખ્યો પત્ર
  • બનાસકાંઠાના તમામ તાલુકામાં ઘાસચારા માટે ડેપો શરૂ કરવા માંગ
  • ગામોમાં પીવાના પાણી માટે ટેન્કર શરૂ કરવા કરી રજુઆત
  • ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવા કરી રજૂઆત
  • પાક નિષ્ફળ ગયો હોય તેવા ખેડૂતોનું વીજ બિલ માફ કરવા રજુઆત
  • બનાસકાંઠામાં રાહત કામ શરૂ કરવા માંગ કરી
  • ખેડૂતોની દેવા સરકાર માફ કરે તેવી રજૂઆત કરી
  • ખેડૂતોને વિના વ્યાજે લોન આપવામાં આવે તેવી કરી રજૂઆત

5. પંચમહાલના હાલોલ નજીક કંપનીમાં બ્લાસ્ટ

  • ન્યુ ફાર્મ કંપનીમાં અચાનક થયો બ્લાસ્ટ
  • કેમિકલ બનાવતી કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ
  • કંપનીમાં થતા બ્લાસ્ટમાં 3 વ્યક્તિને ગંભીર ઇજા
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હાલોલ હોસ્પિટલ ખસેડાયા
  • પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ