ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 1 :30 PM 220821

Special News / 1 Click News : દેશના અનેક રાજ્યોમાં ઈંધણના ભાવમાં ઘટાડો, કોરોનાને લઈ સુરતમાં તંત્ર બન્યુ એલર્ટ

Published By: Kiran

Last Updated: 01:45 PM, 22 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 1: 30 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો

  • પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલમાં 20 પૈસાનો ઘટાડો કરાયો
  • દિલ્હીમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 101.64 રૂપિયાએ પહોંચ્યો
  • દિલ્હીમાં  પ્રતિ લીટર ડીઝલન ભાવ 89.07 રૂપિયાએ પહોંચ્યો
  • મુંબઇમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 107.66  અને ડીઝલ 96.64 રૂપિયા 
  • ચેન્નઇમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 99.32 અને ડીઝલ 93.66 રૂપિયા 
  • કોલકાતામાં પેટ્રોલનો પ્રતિ લીટર 101.93  અને ડીઝલ 92.13 રૂપિયા 
  • જયપુરમાં પેટ્રોલનો પ્રતિ લીટર 108.56  અને ડીઝલ 98.22 રૂપિયા 
  • ભોપાલમાં પેટ્રોલનો પ્રતિ લીટર 110.06  અને ડીઝલ 97.88 રૂપિયા
  • ગુજરાતમાં પણ ઘટ્યા પેટ્રોલ ડીઝલના ભાવ  
     

2.સંભવિત ત્રીજી લહેરને લઇને સુરતમાં તૈયારીઓ

  • ખાનગી, સરકારી હોસ્પિટલમાં નવા 5 હજાર બેડ
  • બાળકોની 196 હોસ્પિટલમાં 1 હજાર બેડ ઉભા કરાશે
  • ધન્વંતરી અને સંજીવની રથ પણ ભાડે લેવાશે
  • RT-PCR ટેસ્ટિંગ 6 હજારથી વધારી 15 હજાર સુધી કરાશે
  • નવા PSA ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાશે
  • સુરત મનપા દ્વારા સંભવિત ત્રીજી લહેર સંદર્ભે તૈયારી 

3. વડોદરાના કરજણમાં ગેંગરેપ બાદ હત્યાનો મામલો

  • મૃતક મહિલાના ત્રણ સંતાનોને રૂપિયા 27 લાખની સહાય
  • ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીએ વળતર ચુકવવા લીધો નિર્ણય
  • ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી પ્રિન્સિપાલ જજની અંડરમાં કરે છે કામ
  • બાળકોના બેન્ક એકાઉન્ટમાં નાણાં જમા કરાવાશે 
  • પુખ્ત વયના થશે ત્યારે મળશે સહાયના નાણાં

 

4.પાવાગઢ બસ ડેપોના કર્મચારીનું ગીત વાયરલ

  • ઉપર આભને નીચે ધરતી, ST મારી સમસમ સરકી ગીત વાયરલ
  • ST કર્મચારી ગુલાબસિંહે પાવાગઢ બસ ડેપોમાં ગાયુ ગીત
  • ગુલાબસિંહે ST ડેપોમાં મુસાફરોને આવકારતા ગાયુ ગીત 
  • ગીત સોશિયલ મીડિયામાં થઇ રહ્યું છે વાયરલ


5.સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનનો વીડિયો વાયરલ

  • રક્ષાબંધનની પૂર્વ રાત્રીએ મુસાફરોની પડાપડી
  • ચાલુ બસે જગ્યા રોકવા માટે કરી પડાપડી
  • મુસાફરો જગ્યા રોકવા માટે બારીમાંથી ચડ્યા
  • રક્ષાબંધન પર્વને લઈ મુસાફરોનો ધસારો
  • દાહોદ તરફ જતી બસમાં મુસાફરો વધ્યા

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ