બ્રેકિંગ ન્યુઝ

logo

બ્રેકિંગ ન્યુઝ

logo

લાલ કિલ્લા સ્વતંત્રતા દિવસ સમારોહમાં સામેલ ન થયા રાહુલ ગાંધી-ખરગે:

રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષે સ્વતંત્રતા દિવસ સમારોહમાં હાજરી ન આપી

1 મિનિટ પહેલા

logo

17 થી 19 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા, અંબાલાલ પટેલની આગાહી:

30 ઓગસ્ટ સુધીમાં પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સોંરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદની શક્યતા

38 મિનિટ પહેલા

logo

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દેશભક્તિના રંગે રંગાયું, તિરંગાની થીમનો કરાયો શણગાર:

દાદાની મૂર્તિને ફ્રુટના તિરંગાનો કરાયો અદભુત શણગાર, મંદિરે પરીસરને તિરંગાથી કરાયો શણગાર

41 મિનિટ પહેલા

logo

વસ્તી ગણતરી 2027 માટે કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ નોટિફિકેશન, પરિવાર પાસેથી 40 પ્રકારની માહિતી એકત્ર કરાશે:

વ્યક્તિના નામથી લઈને જન્મ તારીખ ઉંમર અને વૈવાહિક સ્થિતિની માહિતી લેવાશે

44 મિનિટ પહેલા

logo

લખનઉમાં અનિયંત્રિત થઈને પલટ્યું ઈંટોથી ભરેલું ટ્રેક્ટર, દબાઈ જતાં 4 મજૂરોના મોત:

યુપીના લખનઉમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી, ઈંટો ભરેલા ટ્રેક્ટર નીચે દબાઈ જતાં 4 મજૂરોના મોત

1 કલાક પહેલા

logo

રાજસ્થાનના ધોલપુરમાં મેઘતાંડવ, 2થી 3 કલાકમાં ભારે વરસાદથી રસ્તાઓ અને ઘરોમાં ફરી વળ્યા પાણી:

નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થતા જનજીવન પ્રભાવિત, મોટાભાગના રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર

2 કલાક પહેલા

logo

સુરતના ડુમસ વિસ્તારના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ પકડાઈ, 8 મહિલાઓ સહિત 20થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી:

14 ઓગસ્ટની રાત્રે જન્મદિવસની હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ગોઠવાઈ હતી, પોલીસે પાડ્યો દરોડો

2 કલાક પહેલા

logo

'PM મોદીના નેતૃત્વમાં ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન', સ્વતંત્રતા સમારોહમાં બોલ્યાં CM ભૂપેન્દ્ર પટેલ:

અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું હતું.

2 કલાક પહેલા

logo

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર ભીષણ દુર્ઘટના, 4 લોકોના મોત:

રતલામમાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર ગઈકાલે મોડી રાત્રે થયેલા એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોના મોત થયા

2 કલાક પહેલા

logo

નકસલવાદે ધરતીને લોહીલુહાણ કરી નાખી, હવે તેના ખાતમા તરફ, લાલ કિલ્લા પરથી બોલ્યાં પીએમ મોદી:

અમે નક્સલવાદનો અંત લાવવાનો સંકલ્પ લીધો હતો. આજે, નક્સલ મુક્ત વિસ્તારોમાં વિકાસનો તિરંગો લહેરાઈ રહ્યો છે.

3 કલાક પહેલા

વધુ બતાવો

logo

લાઇવ ટીવી

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે VTV ગુજરાતી ને ફોલો કરો

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ