બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Yuvraj Singh said that beating Australia in finals is not easy, rohit sharma should be alerted

World Cup 2023 / વર્લ્ડકપ ફાઈનલ: 'ઑસ્ટ્રેલિયાને હરાવવું સરળ નથી...', યુવરાજ સિંહે કેપ્ટન રોહિત શર્માને આપી ચેતવણી

Vaidehi

Last Updated: 07:53 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચને લઈને પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે રોહિત શર્માને ચેતવણી આપતાં કહ્યું કે,' ઑસ્ટ્રેલિયાને હરાવવું એટલું સરળ નથી...'

  • વર્લ્ડ કપ 2023 ફાઈનલને લઈને યુવરાજ સિંહનું મોટું નિવેદન
  • ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન રોહિત શર્માને આપી ચેતવણી
  • કહ્યું ઑસ્ટ્રેલિયાને હરાવવું સરળ નથી..

વિશ્વકપ 2023ની ફાઈનલ મેચ આવતીકાલે 19 નવેમ્બરનાં રોજ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થવાની છે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ માટે સમગ્ર વિશ્વ તત્પર છે. આ વખતે ટીમ ઈન્ડિયાને ટ્રોફીના હકદાર માનવામાં આવી રહ્યાં છે. તેવામાં ભારતીય ટીમનાં પૂર્વ ખેલાડી અને ઓલરાઉંડર યુવરાજ સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. 2011 વિશ્વકપમાં પ્લેયર ઑફ ધ મેચ બનનારા યુવરાજ સિંહે ચેતવણી આપતાં કહ્યું કે ઑસ્ટ્રેલિયાને ફાઈનલમાં હરાવવું એટલું સરળ નથી..

રોહિતને આપી ચેતવણી
વિશ્વકપ 2023ની ફાઈનલ મેચથી પહેલાં યુવરાજ સિંહે કહ્યું કે ઑસ્ટ્રેલિયાએ અનેક વખત ટાઈટલ પોતાને નામ કર્યું છે અને ઑસ્ટ્રેલિયાને દબાણ સહન કરવું ઘણી સારી રીતે આવડે છે. આપણે જોયું કે સેમીફાઈનલ મેચમાં પેટ કેમિન્સ અને મિશેલ સ્ટાર્કે કેવીરીતે પ્રેશરને હેન્ડલ કર્યું અને ટીમને જીત અપાવી. તેમના તો તમામ ટોપ બેટર આઉટ થઈ ગયાં હતાં અને મેચ સાઉથ આફ્રીકાનાં હાથમાં હતી. તેવામાં તેમણે જીત મેળવી. ઑસ્ટ્રેલિયાનો ફાઈનલ જેવી મોટી મેચો જીતવાનો સ્વભાવ રહ્યો છે તેથી રોહિત માટે આ વિજય એટલી સરળ નહીં રહે.

ઑસ્ટ્રેલિયાએ પોતાનું સર્વશ્રેષ્ઠ આપવું પડશે- યુવી
આગળ યુવરાજસિંહે કહ્યું કે, 'વર્ષ 2003નાં વનડે વર્લ્ડકપમાં જેવું પ્રદર્શન ઑસ્ટ્રેલિયા કરી રહ્યું હતું અને ટીમે તમામ મેચ જીતીને ટાઈટલ પોતાના નામ કર્યું હતું એવી જ રીતે હવે મને ટીમ ઈન્ડિયા માટે અનુભવાઈ રહ્યું છે. ઑસ્ટ્રેલિયાએ ફાઈનલમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવું પડશે કારણકે તેમની પાસે ભારત વિરોધી કોઈ મોકો રહ્યો નથી.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ