ના હોય / યુ-ટ્યુબ ચુકવે છે દર મહિને 4 લાખ રૂપિયા મોદી સરકારના આ મંત્રીને,જાણો કેવી રીતે કરી આટલી મોટી કમાણી 

YouTube pays Rs 4 lakh per month to this Modi government minister, find out how to make such a big income

નીતિન ગડકરીએ કહ્યું કે કોરોના દરમિયાન અમેરિકા, જર્મની સહિત ઘણા દેશોમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા બોલવાની તક મળી.જે વિડીયો યુ ટ્યુબ પર અપલોડ કરતાં તેમની આવકમાં વધારો થયો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ