ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વીજળીના મીટરની લીલી, લાલ, વાદળી અને પીળી લાઈટ શું કહે છે? મીટર સાચું ચાલે છે કે નહીં, આ રીતે ઓળખો!
8 ફોટો ગેલેરી
Last Updated: 04:43 PM, 4 September 2026
1/8
ઘરના વીજળીના મીટર પર ઘણીવાર લાલ, લીલી, વાદળી કે પીળી લાઈટ જોવા મળે છે. મોટાભાગના લોકો તેને ફક્ત ચમકતી લાઈટો સમજીને અવગણી દે છે પણ આ નાની લાઈટો વીજળી સપ્લાય, વપરાશ અને મીટરની સ્થિતિ વિશે મહત્વની માહિતી આપે છે. જેમાં બિલ અચાનક વધી જાય ત્યારે આ લાઈટો પર નજર રાખવી ઉપયોગી થઈ શકે છે. યાદ રાખો કે દરેક મીટર કંપની અને મોડલ અનુસાર લાઈટોનો અર્થ થોડો અલગ હોઈ શકે છે. છતાં તેને સામાન્ય રીતે નીચે મુજબ સમજી શકાય છે. તો ચાલો તેની લાઈટનો મતલબ જાણીએ.
2/8
ADVERTISEMENT
3/8
4/8
ADVERTISEMENT
5/8
6/8
ADVERTISEMENT
7/8
8/8
મીટરની લાઈટો જોઈને તમે સમજી શકો કે વીજળી આવી રહી છે કે વપરાશ થઈ રહ્યો છે. પણ માત્ર લાઈટ જોઈને મીટર સાચું કે ખોટું છે તે કહી શકાય નહીં. જો લાગે કે મીટર વધુ યુનિટ ગણી રહ્યું છે તો ઘરના બધા ઉપકરણો બંધ કરીને થોડી વાર મીટર જુઓ. તે બાદ પણ યુનિટ વધતા રહે તો વીજળી વિભાગ પાસે મીટર ચેક કરાવો.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ