બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Woman gets angry at couple in Delhi Metro, VIDEO went viral

VIDEO / દિલ્હી મેટ્રોમાં કપલનો રોમાન્સ જોઇ મહિલાનો પિત્તો ગયો, કહ્યું 'કભી બાલ પકડ રહી હૈ તો કભી...'

Megha

Last Updated: 04:08 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલાએ કપલ પર ગુસ્સો કરતાં કહ્યું કે, 'જાહેરમાં આવી હરકતો સારી ન લાગે, રોમાન્સ કરવો હોય તો અંહીથી બહાર જઈને કરો.'

  • દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે
  • દિલ્હી મેટ્રોમાં એક કપલ પર ગુસ્સે ભરાઈ મહિલા 
  • કહ્યું ' જાહેરમાં આવી હરકતો સારી ન લાગે'

દિલ્હી મેટ્રો લોકો માટે બિગ બોસ બની રહ્યું છે. દિલ્હી મેટ્રોમાં અવારનવાર કોઈને કોઈ વિવાદ જોવા મળે છે અને તેના ઘણા વિડીયો વાયરલ થતાં રહે છે. તેમાં ક્યારેક લોકો સીટો માટે લડે છે, ક્યારેક લોકો ઝઘડો કરે છે,  ક્યારેક લોકો રીલ બનાવવા માટે અજીબોગરીબ કામો કરવા લાગે છે, તો ક્યારેક એવા કૃત્યો કરે છે જેનાથી અન્ય લોકો શરમ અનુભવે છે. હવે દિલ્હી મેટ્રોનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક આન્ટી છોકરા અને છોકરીને ખિજાઈ રહી છે.

'ક્યારેક તેના વાળને સ્પર્શે છે, તો ક્યારેક...'
હાલમાં જ દિલ્હી મેટ્રોનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે દિલ્હીમાં મેટ્રોમાં ઘણા લોકો મુસાફરી કરી રહ્યા છે. જેના કારણે દરેક વ્યક્તિ એકબીજા લોકો પાસે ઊભા છે. અને આ બધાની વચ્ચે એક છોકરી ક્યારેક તેના પુરૂષ મિત્રના ગાલને તો ક્યારેક તેના વાળને સ્પર્શ કરે છે, જેને જોઈને એક આંટી એટલી ગુસ્સે થઈ જાય છે કે તે ત્યાં જ કપલને સંભળાવવા લાગે છે. વાયરલ થયેલ વીડિયોમાં મહિલા કપલ પર બૂમો પાડતી જોઈ શકાય છે, 'આ શું કરે છે તું, ક્યારેક છોકરાના ગાલને અડકે છે તો ક્યારેક તેના વાળને... અહીં લોકો પણ એવા છે કે તેઓ તેમને કંઈ નથી કહેતા.'

આ પછી છોકરી પણ મહિલાને જવાબ આપવા લાગે છે કે, 'તમારી સમસ્યા શું છે?' તેના પર મહિલા કહે છે કે , 'હું બસ એટલું કહું છું કે જાહેરમાં આવી હરકતો સારી ન લાગે, દીકરા, તારે રોમાન્સ કરવો હોય તો બહાર જઈને કર.'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viralbhaiya (@viral_.bhaiya)

એ બાદ તે આંટી મેટ્રોમાં હાજર બાકીના લોકો પણ કપલને સમજાવવા લાગે છે અને બાદમાં બીજા મુસાફરો પણ છોકરીને સમજાવવા લાગે છે કે જે કરવું હોય એ બહાર જઈને કરો. જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે અને ઘણા લોકો તેને શેર કરી ચૂક્યા છે. કેટલાક લોકો મહિલાનો પક્ષ લઈને કપલને ટોણા મારી રહ્યા છે. તો ત્યાં કેટલાક લોકો મહિલાને ટોણો મારતા કહે છે કે જ્યારે રસ્તાની વચ્ચે છોકરીઓ પર હુમલો થાય છે ત્યારે આ મહિલાઓ જ કંઈ બોલતી નથી.' 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ