ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / whatsapp-start-mark-as-read-features

NULL / Whatsappએ યૂઝર્સ માટે શરૂ કરી નવી સર્વિસ હવે એપ ખોલવાની નહીં પડે જરૂર

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જાણીતી સોશિયલ મીડિયા મેસેન્જર વોટ્સએપે પોતાના એન્ડ્રોઇડ બીટા એપ માટે નવું ફીચર જારી કર્યું છે. જેમાં હવે યૂઝર્સ મેસેજની નોટિફિકેશનથી જ એને 'એઝ રીડ' માર્ક કરી શકે છે. આ ફીચરના આવ્યા બાદ હવે એપ ખોલવાની જરૂર પડશે નહીં અને તમે સરળતાથી એને માર્ક કરી શકો છો અને એમાં તમારો વધારે સમય પણ બરબાદ થશે નહીં. 

જણાવી દઇએ કે જ્યારે તમને કોઇ વોટ્સએપ મેસેજ આવે છે તો તમે એને જોવા માટે એપ ખોલો છો અને ત્યારે આ માર્ક એઝ રીડ થાય છે એવામાં તમારો સમય બરબાદ થાય છે. પરંતુ હવે કંપનીએ જે નવું ફીચર લોન્ચ કર્યું છે એની મદદથી તમે સરળતાથી એપમાં ગયા વગર મેસેજને માર્ક કરી શકો છો. 

આ ફીચર હાલમાં વોટ્સએપ બીટા એપ પર આવ્યું છે. પરંતુ ખૂબ જલ્દી આ સુવિધા તમને બાકીના વર્ઝનમાં પણ મળવા લાગશે. ત્યારબાદ તમે મેસેજમાં અંદર ગયા વગર બહારથી જ માર્ક એઝ રિડ કરી શકશો. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ