ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / whatsapp-hacks-unknown-secret-how-to-enable-touch-id-face-unlock-feature-see-step-by-step-facts

NULL / Whatsapp પર સરળતાથી એક્ટિવેટ કરો ફિંગર પ્રિન્ટ અને ફેસ અનલોક, આ છે રીત

Published By: vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

Whatsappએ ગત મહિને ફેબ્રુઆરીમાં જોરદારનું સિક્યોરિટી ફીચર ‘Touch ID/Face Unlock’ લોન્ચ કર્યું હતું. આ નવા ઑન્થેટિકેશન ફીચર આવવાથી વોટ્સએપ યૂઝર્, પોતાના ચેટને વદધારે સિક્યોર બનાવી શકે છે. 

whatsapp ફેસ આઇડી અને અને ટચ આઇડી બંનેએ પોતાના એપમાં ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. whatsappની પ્રાઇવેસી સેંટિગ્સમાં જલ્દીથી Require TouchID નામનો નવો વિકલ્પ છે. આમ તો આ ફીચર આવ્યાના 1 મહિનો થઇ ગયો છે, પરંતુ હજું ઘણા એવા યૂઝર્સ છે જેમને ખબર નથી કે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે અને કેવી રીતે કામ કરશે આ ફીચર...
 

કેવી રીતે ઉપયોગ કરશો  Touch ID/Face Unlock ફીચર 
જો તમારી પાસે iPhone X અથવા એનાથી લેટેસ્ટ ફોન છે તો એમાં તમારે FaceID વિકલ્પ જોવા મળશે. આ  iPhoneX, iPhone XS, iPhone XS Max અને  iPhone XRમાં ઉપલબ્ધ છે. જો તમારી પાસે જૂનો આઇફોન છે તો એમાં તમને Touch ID અથવા પાસકોડનો વિકલ્પ મળશે. આ ફીચર iOS 8 અને એનાથી ઉપરના વર્ઝનને સપોર્ટ કરશે. 
 

સૌથી પહેલા Whatsapp એપને ઓપન કરો. હવે સેટિંગ્સ વિકલ્પમાં જાવ. ત્યાર બાદ તમેન ઘણા વિકલ્પ જોવા મળશે. એમાંથી અકાઉન્ટ પર ટેપ કરો. અકાઉન્ટ પર ટેપ કરતાં જ પ્રાઇવેસીને સિલેક્ટ કરો. ત્યારબાદ તમે ‘Security’ પર ટેપ કરો. પછી ‘ScreenLock’ને સિલેક્ટ કરો. જ્યારે તમે તમારા ફોનમાં Face ID અથવા Touch ID એનેબલ કરી લેશો તો જ્યારે પણ તમે વોટ્સએપ ઓપન કરશો તો તમને ફિંગર પ્રિન્ટ અથવા ફેસને ઑથેન્ટિક કરવા માટે કહેવામાં આવશે. જો તમારો ફોન ફેસ અથવા ફિંગર પ્રિન્ટ ઓળખ માટે નિષ્ફળ રહે છે તો તમને 6 અંકનો iPhone Passcode નાંખવા માટે કહેવામાં આવશે. 
 

આ નવા ફીચરનો ફાયદો એ થશે કે Whatsapp તમારો ચહેરો જોઇને અથવા ફિંગરપ્રિન્ટથી જ ઓપન થઇ જશે. ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોક ફીચરનો ઉપયોગ કરવા માટે iphone યૂઝર્સને એપ સ્ટોરમાં iOS 2.19.21 વર્ઝનથી અપડેટ કરવું પડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ