બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં બરફ પડે તો ક્યાં કેવાં દ્રશ્યો સર્જાય? ના જોયા હોય તો જોઇ લેજો આ Photos, AIની નજરે

photo-story

6 ફોટો ગેલેરી

પ્રતિકાત્મક / ગુજરાતમાં બરફ પડે તો ક્યાં કેવાં દ્રશ્યો સર્જાય? ના જોયા હોય તો જોઇ લેજો આ Photos, AIની નજરે

Last Updated: 04:03 PM, 28 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હાલ શિયાળાની સીઝન ચાલી રહી છે. ત્યારે દેશમાં અનેક જગ્યાએ હિમવર્ષા થઈ છે. ત્યારે ઉત્તર ભારતમાં હિમવર્ષા જોવા માટે ગુજરાતીઓ ઉત્તર ભારત જતા હોય છે. પરંતું જો ગુજરાતમાં પણ હિમવર્ષા થાય તો ગુજરાતનાં પાંચ પ્રસિદ્ધ એવા સ્થળો બરફની ચાદરમાં લપેટાયેલા કેવા લાગશે.

1/6

photoStories-logo

1. પાંચ પ્રાચીન પુરાતન સ્થળો પર હિમવર્ષા થાય તો

ગુજરાત સહિત સમગ્રે દેશમાં હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. જમ્મુ કાશ્મીર તેમજ ઉત્તર ભારતમાં હિમવર્ષા થવા પામી છે. ગુજરાતમાં આવેલ પાંચ પ્રાચીન તેમજ રાજા રજવાડા સમયનાં પુરાતન સ્થળોમાં જો હિમ વર્ષા થાય તો કેવા લાગશે. તેની તસ્વીર રજૂ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કાંકરિયા લેક

શિયાળો શરૂ થતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જો ગુજરાતમાં હિમવર્ષા થાય તો કાંકરિયા લેક બરફની ચાદરમાં કેવું લાગશે. જેની તસ્વીર પ્રસ્તૃત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. રાણ કી વાવ

વિશ્વ વિખ્યાત રાણીની વાવ જેને ચલણી 10 ની નોટમાં સ્થાન મળ્યું છે. તેમજ યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડે હેરીટેજ પણ જાહેર કરવામાં આવેલ છે. રાણીની વાવને જોવા માટે દેશ-વિદેશથી પર્યટકો આવે છે. પાટણમાં હિમવર્ષા થાય તો રાણીની વાવ હિમવર્ષામાં કેવું આહ્લાદક લાગશે. તેની પણ તસ્વીર અહીં મુકવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. લક્ષ્મી વિલાસ પેલેજ, વડોદરા

ભારતમાં 1890 માં ગાયકવાડ પરિવાર દ્વારા વડોદરા ખાતે લક્ષ્મી વિલાસ પેલેસ બનાવવામાં આવ્યો હતો. તેમજ મેજર ચાર્લ્સ માન્ટને મહેલનાં મુખ્ય આર્કિટેક તરીકે શ્રેય આફવામાં આવ્યો હતો. જો હિમવર્ષા થાય તો લક્ષ્મી વિલાસ પેલેસ બરફથી ઢંકાયેલો કેવો સુંદર લાગશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સોમનાથ મહાદેવ

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. શિયાળાની ઋતુમાં જો સોમનાથ મહાદેવ મંદિર પર બરફ વર્ષા થાય તો તેનો નજારો અદ્ભુત જોવા મળશે. જે અહીં તસ્વીરમાં રજૂ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સ્ટેચ્યુ ઓફ યુનિટી

ગુજરાતમાં ભારતીય સ્વતંત્રતા ચળવળનાં નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં આવેલ છે. સરદાર સરોવર બંધ નજીક આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જો હિમવર્ષા થાય અને ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાય તો તેનો રમણીય નજારો જોવા લોકો ઉમટી પડશે. ( નોંધઃ આ તમામ તસ્વીર AI દ્વારા બનાવવામાં આવી છે. તેમજ લોકોને માત્ર મનોરંજન પુરુ પાડવાનો છે. તેમજ આ તમામ તસ્વીરો કાલ્પનીક છે. )

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Symbolic Snowfall in Gujarat Ranaki Vav
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ