બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 'What is your name, Abdul? The crime branch arrested the double murder accused from Ahmedabad with a quantity of drugs

'પંછી' પિજરામાં / ' નામ અબ્દુલ હે તેરા ક્યા ? ક્રાઈમ બ્રાંચે ડબલ મર્ડરના આરોપીને અમદાવાદથી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો

Mehul

Last Updated: 06:22 PM, 30 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાનો સિલસિલો યથાવત હોય તેમ, અગાઉ થયેલી કાર્યવાહીઓનો કોઈ ખૌફ ડ્રગ પેડ્લર પર ના હોય તેમ  ડબલ મર્ડર કેસનો આરોપી એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો

  • અમદાવાદમાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો 
  • એમડી ડ્રગ્સ સાથે જુહાપુરાનો અબ્દુલ ઝબ્બે 
  • ડબલ મર્ડરનાં આરોપીની હિમત વધુ ખુલી   


રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાનો સિલસિલો યથાવત હોય તેમ, અગાઉ થયેલી કાર્યવાહીઓનો કોઈ ખૌફ ડ્રગ પેડ્લર પર ના હોય તેમ  ડબલ મર્ડર કેસનો આરોપી એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો છે. અમદાવાદમાંથી ઝડપાયેલો આ આરોપી  46 ગ્રામ એમ.ડી ડ્રગ્સ રાજસ્થાનથી લઈને આવી રહ્યો હતો. જેને સરખેજ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. 

અમદાવાદમાં ફરી એક વાર ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એમડી ડ્રગ્સ સાથે જુહાપુરાનાં અબ્દુલ વહીદ ઉર્ફે બમ્બૈયા શેખ નામના ઈસમને ઝડપી તેની પાસેથી 48.090 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમે બાતમીનાં આધારે વીએસ હોસ્પિટલ પાસેથી આરોપીને પકડી તપાસ કરતા તેની પાસેથી આ 4.80 લાખની કિંમતનો ડ્રગ્સ  અને 2 લાખ  રૂપિયા રોકડા સહિત કુલ 7 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે..આરોપીની તપાસમાં સામે આવ્યું કે તે છેલ્લાં 2 મહિનાથી ટ્રાવેલ્સમાં રાજસ્થાનની આ જ પ્રકારે ડ્રગ્સ લાવી અમદાવાદનાં જુહાપુરા, ગોમતીપુર અને બાપુનગર સહિતનાં વિસ્તારોમાં ડ્રગ્સ પેડલરોને આ ડ્રગ્સ વેંચતો હતો..

 અગાઉ આરોપી 1 કિલો 700 ગ્રામ જેટલુ ડ્રગ્સ લાવી ચુક્યો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.. તેમજ આરોપી વર્ષ 1999માં કાલુપુરમાં અને 2011માં મણીનગરમાં હત્યાનાં ગુનામાં જેલવાસ ભોગવી ચુક્યો હોવાનું પણ સામે આવ્યું છે.. ત્યારે અમદાવાદ ક્રાઈમબ્રાંચે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ