બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / weekly Horoscope which zodiac signs will be affected

સાપ્તાહિક રાશિફળ / આ 3 રાશિના જાતકો માટે મુશ્કેલી લઈને આવશે આગામી સપ્તાહ, તુલા-કુંભને થશે ધનલાભ

Manisha Jogi

Last Updated: 06:11 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ નવા સપ્તાહમાં કઈ રાશિના જાતકોને લાભ અને નુકસાન થશે તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  • 10 એપ્રિલથી નવા સપ્તાહની શરૂઆત થઈ રહી છે. 
  • આ નવું સપ્તાહ કઈ રાશિના જાતકો માટે શુભ છે?
  • કઈ રાશિના જાતકોને થશે નુકસાન?

એપ્રિલના નવા સપ્તાહની શરૂઆત થશે. આ સપ્તાહમાં તુલા અને કુંભ રાશિના જાતકોને નાણાંકીય લાભ થશે. આ રાશિના જાતકોની કુંડળીમાં નાણાંકીય યોગ બની રહ્યો છે. 3 રાશિના જાતકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જ્યોતિષીઓ અનુસાર આ સપ્તાહ ખૂબ જ ખાસ છે. આ સપ્તાહમાં સૂર્ય દેવતા મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. 10 એપ્રિલ 2023તી 16 એપ્રિલ 2023 સુધીના આ નવા સપ્તાહમાં કઈ રાશિના જાતકોને લાભ અને નુકસાન થશે તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

2 રાશિના જાતકોને નાણાંકીય લાભ

તુલા- આ નવા સપ્તાહમાં તુલા રાશિના જાતકોને આકસ્મિક નાણાંકીય લાભ થઈ શકે છે. સંતાન પક્ષ તરફથી સુખ પ્રાપ્ત થશે. તમે એક પરિપક્વ વ્યક્તિ ઊભરી આવશો, જેનાથી તમે યોગ્ય રીતે જીવન પસાર કરી શકશો. લીલો રંગ તમારા માટે શુભ છે. 

કુંભ- આ નવા સપ્તાહમાં કુંભ રાશિના જાતકોએ માઁ લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, જેનાથી નાણાંકીય લાભ થશે. શિક્ષા પ્રતિયોગિતામાં સફળતા પ્રાપ્ત થશે. ગુલાબી રંગ તમારા માટે શુભ છે. 

3 રાશિના જાતકોને થશે નુકસાન

કર્ક- આ નવા સપ્તાહમાં કર્ક રાશિના જાતકોએ માનસિક તણાવનો સામનો કરવો પડશે. સાવધાનીપૂર્વક વાહન ચલાવવું. ઉતાવળમાં નિર્ણય ના લેશો.

વૃશ્વિક- આ નવા સપ્તાહમાં વૃશ્વિક રાશિના જાતકો વગર કામની ચિંતા કરી શકે છે. પારિવારિક વિવાદોમાં ના પડવું જોઈએ. સાવધાનીપૂર્વક વાહન ચલાવવું.

મીન- આ નવા સપ્તાહમાં મીન રાશિના જાતકોએ આરોગ્યનું ધ્યાન રાખવાનું રહેશે. કોઈપણ પ્રકારના વિવાદમાં ના પડવું જોઈએ. કરિઅર પર ધ્યાન આપો. ટ્રાવેલ કરવામાં સાવચેતી રાખો. અન્ય વ્યક્તિ પાસેથી વાહન માંગીને ના ચલાવવું. ઉધાર ના રાખશો. સંપત્તિમાં રોકાણ કરવાનો નિર્ણય હાલ પૂરતો ટાળી દેવો જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ