બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / weekly horoscope love saptahik rashifal february 2024

રાશિભવિષ્ય / પ્રેમને પામશો! આવનાર સાત દિવસમાં કોને મળશે વેલેન્ટાઈન ગિફ્ટ? જુઓ સાપ્તાહિક લવ રાશિફળ

Arohi

Last Updated: 07:41 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weekly Horoscope: નવા અઠવાડિયામાં તુલા રાશિના લોકોની લવ લાઈફ શું નવું લઈને આવશે? જાણો આ 6 રાશિનું સાપ્તાહિત લવ રાશિફળ.

  • આવનાર સાત દિવસ આ લોકો માટે રહેશે શુભ 
  • જાણો કોને મળશે વેલેન્ટાઈન ગિફ્ટ 
  • જુઓ સાપ્તાહિક લવ રાશિફળ

તુલા 
તુલા રાશિના લોકોના લવ રિલેશન આ વીક શાનદાર રહેશે. લવ પાર્ટનરની સાથે તમારી સારી બોન્ડિંગ જોવા મળશે અને તમને તેમની સાથે ખુશીના ક્ષણ પસાર કરવા મળશે. તમને બન્નેને એક બીજાનો સાથ પસંદ આવશે. 

વૃશ્ચિક 
વૃશ્ચિક રાશિના લોકોએ આ વીક લવ રિલેશનમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે. ખૂબ જ સમજી વિચારીને પગલા ભરો અને પોતાના લવ પાર્ટનરની મજબૂરીઓને સમજવાનો પ્રયત્ન કરો. મુશ્કેલ સમયમાં તમારો લાઈફ પાર્ટનર તમારા પડછાયાની જેમ તમારી સાથે ઉભો રહેશે. 

ધન 
ધન રાશિના લોકો માટે ફેબ્રુઆરીનો આ મહિનો પ્રેમની રીતે જોતા અનુકૂળ રહેશે. પરણીત લોકો માટે જીવન પણ સુખમય બની રહેશે. એક બીજા પર વિશ્વાસ કરો અને એક બીજાનો સાથ આપો. 

મકર 
મકર રાશિના લોકોએ રિલેશનને મજબૂત બનાવવા માટે પોતાના લવ પાર્ટનરના પ્રત્યે લોયલ રહેવું. પોતાની ભાવનાઓ અને ઈમોશનને સમજવું સાથે જ ભાવનાઓને અવગણવી નહીં. 

કુંભ 
કુંભ રાશિના લોકો માટે આ વીક લવ રિલેશન સારૂ રહેશે. સાથે જ તમને પ્રેમનો સાથ મળશે. જો આ વીક તમે કોઈની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માંગો છો તો તેમાં સફળતા મળશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. 

વધુ વાંચો: મેષ, મિથુન અને આ રાશિ માટે આખો એક મહિનો ભારે! બુધ અસ્ત થવાના કારણે થશે ભારે નુકસાન

મીન 
મીન રાશિના લોકો માટે આ વીક લવની રીતે વધારે સારૂ રહેશે. તમે પોતાના લાઈફ પાર્ટનરની સાથે ક્યાંક ટ્રાવેલ કરી શકો છો. આ વીક તમે પોતાના પાર્ટનરની સાથે ડિનર ડેટ કે મૂવી માટે જઈ શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ