બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / આરોગ્ય / vitamin e deficiency symptoms health care tips sensation tingling in legs and hands

સાવધાન / પલાઠી વાળીને બેસી રહેવાના કારણે ખાલી ચઢી જતી હોય તો ચેતી જજો, શરીર આપી રહ્યું છે આ સંકેત

Arohi

Last Updated: 04:12 PM, 18 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પગમાં ખાલી ચઢવી કોઈ વિટામિનની કમીની તરફ ઈશારો કરે છે. આવો જાણીએ કે તે કયા વિટામિનની કમીથી થાય છે અને તે કઈ કમીને દૂર કરી શકે છે.

  • પગમાં ખાલી ચઢવી સામાન્ય બાબત 
  • પરંતુ વારંવાર થાય તો ના કરતા ઈગ્નોર 
  • હોઈ શકે છે આ ગંભીર સમસ્યાના સંકેત 

ઘણી વખત એવું બને છે કે જો તમે તમારા પગને થોડી વાર વાળીને બેસી રહેશો તો થોડી વાર પછી ખૂબ જ ખાલી ચઢી જાય છે. પછી જ્યારે તમે પગને સીધો કરો છો તે પછી તે ઠીક થઈ જાય છે. શું તમે જાણો છો કે આવું કેમ થાય છે? હકીકતે પગમાં ખાલી વિટામિનની ઉણપને કારણે ચઢે છે. ચાલો જાણીએ કે તમે તેની ઉણપને કેવી રીતે દૂર કરી શકો છો.

વિટામિન ઇની ઉણપ છે તેનું કારણ 
જો તમારા હાથ અને પગમાં ખાલી ચઢે છે તો તેનું કારણ વિટામિન Eની ઉણપ છે. વિટામિન E આપણા સેલ્સને ફ્રી રેડિકલ્સ દ્વારા નુકસાન થવાથી બચાવે છે. તમને જણાવી દઈએ કે ફ્રી રેડિકલ્સ ઘૂમાડા અને સૂર્યના કિરણોમાં પણ હોઈ શકે છે. 

ખાલી ચઢવાના આ છે કારણ 
ઘણી વખત વિટામિન ડીની કમીથી પણ હાથ અને પગમાં ખાલી ચઢી શકે છે. આ ઉપરાંત ઘણી વખત શુગર લેવલ હાઈ થવાના કારણે પણ પગમાં ખાલી ચઢે છે. 

આ રીતે કરો વિટામિન E ની ઉણપ પુરી 
વિટામિન E ની ઉણપને પહોંચી વળવા માટે તમારે પહેલા તમારા આહારમાં ફેરફાર કરવો જોઈએ. આ માટે તમારા આહારમાં વિટામિન Eથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. બદામમાં વિટામિન E સારી માત્રામાં જોવા મળે છે. 

તમે તેને રોજ સવારે ખાઈ શકો છો. તેને ખાવાથી મગજ પણ તેજ થાય છે. સૂર્યમુખીના તેલમાં વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે. તમે આ તેલને સલાડમાં ઉમેરીને ખાઈ શકો છો. મગફળી અને એવોકાડો પણ રિચ વિટામિન ઇ ફૂડ છે. ખાલી દૂર કરવા માટે તમે તેને ખાઈ શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ