બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વિટામિન B12નું લેવલ 21 દિવસમાં જ વધશે! દરરોજના ડાયેટમાં સામેલ કરો પાંચ હેલ્ધી વસ્તુ

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / વિટામિન B12નું લેવલ 21 દિવસમાં જ વધશે! દરરોજના ડાયેટમાં સામેલ કરો પાંચ હેલ્ધી વસ્તુ

Last Updated: 04:30 PM, 6 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વિટામિન B12 એક એવું વિટામિન છે, જેની ઉણપના કારણે શરીરમાં ઘણા ગંભીર રોગો થઈ શકે છે.વિટામિન B12ની ઉણપ પૂરી કરવા માટે તમે શાકાહારી ફૂડ આઇટમ્સને પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો. અહીં એવી જ 5 ગ્રીન ફૂડ્સ વિશે જાણીશું, જે વિટામિન B12 રીચ ફૂડ્સ છે.

1/6

photoStories-logo

1. વિટામિન B12

વિટામિન B12ની ખામીથી મગજની બીમારી પણ થઈ શકે છે. આ તત્ત્વની ખામીથી શરીરમાં લોહી ઘટવા લાગે છે. વિટામિન B-12 ની ઉણપ પણ આયર્નનું શોષણ ઘટાડે છે. થાક, કમજોરી, માંસપેશીઓમાં દુખાવો, હાડકાંમાં દુખવાની સાથે હેરફોલ અને ત્વચા પીડી પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પાલક

લીલા પાંદડાવાળી શાકભાજીમાં પાલકને સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. શાકાહારીઓ માટે આ પત્તા પાવર હાઉસનું કામ કરે છે. પાલકમાં વિટામિન B-12ની સાથે સાથે અન્ય પોષક તત્વો જેવા કે આયર્ન, વિટામિન A, વિટામિન C, વિટામિન K, ફોલેટ અને પોટેશિયમ પણ હોય છે. પાલકનો રસ અથવા સૂપ બનાવીને રોજ પી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બ્રોકોલી

આ ગ્રીન વેજીટેબલ પણ વિટામિન B12 નો સોર્સ છે. આમાં આયર્ન અને વિટામિન હોય છે. થોડા દિવસ બ્રોકોલીનું સેવન કરવાથી વિટામિન B12ની ખામીને દૂર કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. એવોકાડો

એવોકાડો ખાવાથી વિટામિન B12 મળે છે. એવોકાડોને નાસ્તામાં ખાઈ શકાય છે, એનું દરરોજ સેવન કરવાથી વિટામિન B12ની ખામી અને પેટની સમસ્યાને દૂર કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મગની દાળ

વિટામિન B12ની ખામીને દૂર કરવા માટે તમે પોતાની ડાયટમાં મગની દાળ સામેલ કરી શકો છો. અંકુરિત મગની દાળનું સતત 21 દિવસ સુધી સેવન કરવાથી શરીરમાં વિટામિન B12 ની ઉણપને દૂર કરવામાં મદદ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. રાયડો

રાયડો પણ વિટામિન B12નો ઉત્તમ સોર્સ છે. આમ પણ શિયાળો રાયડાની રોટલી ખાવા માટે બેસ્ટ ટાઈમ હોય છે. એવામાં તમારામાં વિટામિનની ખામી છે, તો રાયડાને ડેલી ડાયટમાં સામેલ કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vitamin B12 Diets Vitamin B12 health tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ