બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / virat kohli congrats rahul gandhi karnataka election result 2023 viral screenshot

સ્પોર્ટ્સ / શું ખરેખર વિરાટ કોહલીએ રાહુલ ગાંધીને આપી જીતની શુભકામનાઓ? જાણૉ શું છે વાયરલ તસવીરનું સત્ય

Manisha Jogi

Last Updated: 08:41 AM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવે છે કે, ભારતીય ટીમના બેટ્સમેન વિરાટ કોહલીએ પણ રાહુલ ગાંધીને શુભકામનાઓ પાઠવી છે.

  • કર્ણાટક વિધાનસભાચૂંટણીમાં કોંગ્રેસની જીત
  • વિરાટ કોહલીએ પણ રાહુલ ગાંધીને શુભકામનાઓ પાઠવી!
  • ઈન્સ્ટાગ્રામ પર સ્ક્રીનશોટ વાયરલ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે બમ્પર જીત મેળવી છે. કોંગ્રેસે 136 સીટ પર અને ભાજપે 65 સીટ પર જીત મેળવી છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવે છે કે, ભારતીય ટીમના બેટ્સમેન વિરાટ કોહલીએ પણ રાહુલ ગાંધીને શુભકામનાઓ પાઠવી છે. 

સોશિયલ મીડિયા સાઈટ્સ ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ પર એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને લાગી રહ્યું છે કે, વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર રાહુલ ગાંધીને શુભકામનાઓ પાઠવી છે. રાહુલ ગાંધીએ માઈક પકડ્યું હોય તેવો ફોટો અપલોડ કર્યો છે, જેમાં લખ્યું છે કે, ‘ધ મેન, ધ મિથ, ધ લીડર @રાહુલ ગાંધી.’ વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ પ્રકારે લખ્યું હોવાનું બતાડવામાં આવ્યું છે. 

આ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. અનેક લોકો આ બાબતને કોહલી અને ગંભીરની ચડભડ સાથે જોડી રહ્યા છે. એક યૂઝરે ગૌતમ ગંભીર વિશે કહ્યું છે કે, તેને ભાજપમાંથી હટાવી દેવો જોઈએ, નહીંતર લોકસભામાં હાર થશે. આ સ્ક્રીનશોટ વાયરલ થયા પછી અનેક લોકોએ સવાલ કર્યો છે કે, શું ખરેખર કોહલીએ રાહુલ ગાંધીની પ્રશંસા કરી છે? આ વાયરલ દાવાની તપાસ કરતા જાણવા મળ્યું છે કે, આ બાબત તદ્દન ફેક છે. 

કોઈ યૂઝરે એડિટ કર્યા પછી વિરાટ કોહલી વિશે આ પ્રકારની ફોટો પોસ્ટ કર્યો છે. વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર આ પ્રકારની સ્ટોરી અપલોડ કરી નથી. કોહલીના ઈન્સ્ટા એકાઉન્ટ આ સ્ટોરી જોવા નથી મળી રહી અને પહેલા પણ આ પ્રકારની કોઈ પોસ્ટ કરી નથી. આ જે પણ પોસ્ટ વાયરલ થઈ રહી છે, તે સંપૂર્ણપણે ફેક છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ