અજબ / VIDEO : ગરમીથી પરેશાન કોબરા સાથે યુવકે જે કર્યુ તે જાણીને દંગ રહી જશો, વીડિયો વાયરલ

Viral videos of men bathing and feeding cobra snakes water

આ દિવસોમાં ઉનાળાની સીઝન ચાલી રહી છે. મનુષ્યથી લઈને જંગલી પ્રાણીઓ સુધી સૌ કોઈ ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવાન કોબ્રાને ડોલમાં પાણીથી નવડાવી રહ્યો છે, અને કોબ્રા આરામથી સ્નાન કરી રહ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ