બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Viral / VIDEO : શું જોઈએ છે છોકરીને? એક ઝાટકે 60,000ના પગારની નોકરી છોડી દીધી, નવાઈ લાગે તેવું કારણ
Last Updated: 08:20 AM, 23 September 2025
પૈસા માટે આખી દુનિયા પાગલ છે લોકો શરીર બગાડીને પણ પૈસા કમાતા હોય છે પરંતુ એક છોકરીએ શરીર સારુ રહે તે માટે હજારોના પગારની છોકરી નોકરી છોડી દીધી હતી જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ADVERTISEMENT
શરીર માટે નોકરી છોડવાનો નિર્ણય
ADVERTISEMENT
છોકરીએ કહ્યું કે 22 વર્ષીય યુવતીને ₹ 60,000 પગાર મળતો હતો. તેની ઇન્સ્ટાગ્રામ રીલ વાયરલ થઈ ગઈ છે, જેને 1.1 મિલિયન વ્યૂઝ મળ્યા છે. છોકરીએ કહ્યું કે હું મહિને 60,000 કમાતી હતી પરંતુ પછી 60,000 કમાતી હતી પરંતુ પછી અચાનક મેં છોકરી છોડી દીધી હતી કારણ કે નાઈટ શિફ્ટ હતી પરંતુ આ બધામાં દર ત્રીજા દિવસે મને માથાનો દુખાવો, એસિડિટી, લો બ્લડ પ્રેશર અથવા ચિંતા રહેતી હતી જેને કારણે મેં નોકરી છોડવાનો નિર્ણય લીધો હતો.
ADVERTISEMENT
શરીર હાર માની લેશે તો હું નહીં બચું
છોકરીએ કહ્યું કે પરંતુ, જો આ શરીર હાર માની લેશે, તો ન તો હું બચીશ અને ન તો આ પૈસાનો કોઈ અર્થ રહેશે. તેથી, મેં મારા હેલ્થને પ્રાયોરિટી આપી અને નવેસરથી શરૂઆત કરવાનું નક્કી કર્યું. આગળ શું છે, મને પણ ખબર નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.