બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : સુહાગરાતના કમરાને ફૂલો સાથે એવી ચીજોથી શણગારાયો કે લોકોમાં પડી ગઈ રાડ, જુઓ વીડિયો

નેશનલ / VIDEO : સુહાગરાતના કમરાને ફૂલો સાથે એવી ચીજોથી શણગારાયો કે લોકોમાં પડી ગઈ રાડ, જુઓ વીડિયો

Published By: Jinal Chauhan

Last Updated: 02:44 PM, 22 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર આજકાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય.

ગ્નસિઝન પર લાગેલી બ્રેક હવે પુરી થવાની છે. થોડાક સમયમાં જ ઘરોમાં શરણાઈ વાગશે. આ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સુહાગરાત માટે સજાવેલા બેડમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે જેનાથી દરેક જોઈને હસવાનું રોકી નહીં શકે.

લગ્ન જીવનમાં એક જ વાર થાય છે જે લોકો આખી જિંદગી યાદ રાખવા માંગે છે. એવામાં લગ્ન સમારોહ સાથે જોડાયેલી અમુક મુમેન્ટ વાયરલ થઈ રહી છે.આજકાલ વાયરલ થઈ રહેલા વીડિયોમાં ફળો સાથે સજાવેલો સુહાગરાતનો બેડ જોવા મળે છે.જેને જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી. હવે લોકો અસમંજસમાં મુકાઈ ગ્યા છે.

બેડ પર ફુલો સાથે ફળ પર લગાવ્યા

વીડિયોમાં એક રૂમ જોવા મળી રહ્યો છે જે સુહાગરાત માટે સજાવાયો છે. અહીંયા ફુલોની સજાવટ છે, બેડ પર ફુલ છે પણ આ શું.... ફુલો સાથે વચ્ચે વચ્ચે ફળ પણ ટીંગાળેલા જોવા મળી રહ્યા છે. જેમાં દ્રાક્ષ, સફરજન, સંતરા જેવા ફળ જોવા મળી રહ્યા છે.

વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ

આ વીડિયો, @bangerkumarr નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે, જેને લાખો વખત જોવામાં આવ્યો છે અને હજારો વખત લાઇક કરવામાં આવ્યો છે. આ વીડિયોનો ચોક્કસ સમય અને સ્થળ વિશે જાણી શકાયું નથી.

vtv app promotion

આ પણ વાંચોઃ VIDEO : કપલની છૂટી ગઈ શરમ, હનીમૂનનો વીડિયો થયો વાયરલ, બોલ્યાં- 'લોકો ભલે જોતાં'

લોકોએ લીધી મજા

કોમેન્ટ સેક્શનમાં જોરદાર કોમેન્ટ્સ આવી છે. જેમાં એક યુઝરે લખ્યું, "એવું લાગે છે કે કોઈ શાકભાજી વેચનારના લગ્નની રાત હોય." બીજા યુઝરે લખ્યું, "'ધીરજ મીઠી હોય છે' કહેવત સાચી પડી છે." બીજા યુઝરે લખ્યું, "આ કયા વાંદરાના લગ્ન છે?" બીજા યુઝરે લખ્યું, "દ્રાક્ષ પકડીને બેઠેલા વાંદરાને."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

funny videos social media trend viral content

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ