બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Video: ભારતીય સેનાની બહાદુરીના સન્માન માટે 13,570 ફૂટની ઊંચાઈએ ચંબામાં યોજાઇ તિરંગા યાત્રા

ઓપરેશન સિંદૂર / Video: ભારતીય સેનાની બહાદુરીના સન્માન માટે 13,570 ફૂટની ઊંચાઈએ ચંબામાં યોજાઇ તિરંગા યાત્રા

Last Updated: 02:28 PM, 19 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાનો બદલો ભારતે 7 મે ના રોજ લીધી હતો અને ત્યારબાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. આ તણાવમાં ભારતીય સૈનિકોએ આતંકીઓના ઠેકાણા તોડી પાડવા ઉપરાંત પણ તેમના અગત્યના સ્થળોનો નાશ કર્યો હતો.

ભારતીય સેનાએ હિન્દુ ભાઇઓના મોતનો બદલો લેવા હાથ ધરેલ 'ઓપરેશન સિંદૂર' માં ભારતીય સેનાએ પાક. અને આતંકીઓને હરાવ્યા કે હંફાવ્યા બાદ ભારતના વિવિધ પ્રદેશોમાં લોકોએ ઉજવણી અને ઉત્સાહના ભાગરૂપે તિરંગા રેલીનું આયોજન કર્યું હતું.

આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહથી લઈને ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ આ યાત્રામાં જોડાયા હતા. તો ભારતના ઠેર-ઠેર પ્રદેશોમાં આ યાત્રાનું આયોજન થયું હતું.

ચંબા (હિમાચલ પ્રદેશ)

ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બહાદુરીને માન આપવા માટે દરિયા સપાટીથી ૧૩૫૭૦ ફૂટની ઊંચાઈ પર પાંગી વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

ગાંધીનગર (ગુજરાત)

ઓપરેશન સિંદૂરમાં ભારતના વીર સૈનિકોની બહાદુરીની ગૌરવશાળી ગાથા જન-જન સુધી પહોંચાડવા માટે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અન્વયે મારા ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં આયોજિત તિરંગા યાત્રામાં સહભાગી થયો.

મહારાષ્ટ્રમાં ઓપરેશન સિંદૂરની ઉજવણી લોકોએ હોંશભેર કરી હતી.

હરિયાણા

બોક્સર વિજેન્દર સિંઘ પણ આ યાત્રામાં જોડાયો હતો.

ભારતની રાજધાની દિલ્હી ખાતે પણ લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા.

તો મધ્યપ્રદેશમાં પણ લોકોએ જોશભેર ઉજવણી કરી ને તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું.

આ પણ વાંચો: VIDEO : 'પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું', આર્મીએ બહાર પાડ્યો ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો

app promo1

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chamba HImachal Pradesh Tiranga Yatra Operation Sindoor Tiranga Yatra
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ