બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / viral video maharashtra police registered fir against man and woman who take bath on a scooter

OMG / VIDEO: પબ્લિસિટી સ્ટંટ ભારે પડ્યો! ગરમીથી બચવા રસ્તા વચ્ચે સ્કૂટી પર નાહ્યા યુવક-યુવતી, હવે એવા ફસાયા કે રોવાનો વારો આવશે

Arohi

Last Updated: 03:38 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ulhasnagar Social media Viral video: કાળઝાળ ગરમીથી લોકો ખૂબ પરેશાન થઈ ગયા છે. એવામાં એક કપલ ગરમીથી બચવા સ્કૂટી પર જ પાણી ભરેલી ડોલ લઈને નહાવા લાગે છે.

  • કાળઝાળ ગરમીથી લોકો પરેશાન 
  • કપલે ગરમીથી બચવા શોધ્યો અનોખો ઉપાય 
  • સ્કૂટી પર જ નહાવવા લાગ્યુ કપલ 

કાળઝાળ ગરમીથી બચવા યુવક-યુવતીએ એવું કામ કરી દીધુ છે કે હવે તેમને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડી શકે છે. મુંબઈની પાસે આવેલા ઉલ્હાસનગર વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઉલ્હાસનગરના આ વીડિયોમાં એક યુવક-યુવતી રસ્તાની વચ્ચે સ્કૂટી પર બેસીને નહાઈ રહ્યું છે. 

કાળઝાળ ગરમીથી તે એટલા પરેશાન થઈ ગયા કે સ્કૂટી પર જ પાણીની ડોલ ભરીને લઈને બેસી ગયા અને નહાવા લાગ્યા. સ્કૂટી સવાર કપલની હરકતથી લોકો ચોંકી ઉઠ્યા છે. 

રીલ બનાવી રહ્યું હતું કપલ 
વીડિયોમાં જોવા મળી રહેલા યુવકનું નામ આદર્શ શુક્લા છે અને તે ચુભતી-જલતી ગરમી કા મૌસમ આયા તેના પર રીલ બનાવી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ ઠાણે પોલીસે આદર્શ શુક્લાના વિરૂદ્ધ હેલમેટ ન પહેરવા અને જીવ જોખમમાં મુકવાની ફરિયાદ દાખલ કરી છે અને આગળની તપાસમાં લાગી ગઈ છે.  

વાયરલ થઈ રહ્યો છે વીડિયો 
ક્લિપને WeDeserveBetterGovt નામના એક પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. હવે વાયરલ થઈ રહેલા વીડિયોમાં મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં ટ્રાફિક સિગ્નલ પર એક પુરૂષ અને મહિલાને સ્કૂટર પર બેઠેલા જોઈ શકાય છે. મહિલા લીલી ડોલ લઈને બેઠી છે અને લાલ ટબથી પોતાના પર પાણી નાખે છે. અને પછી આગળ બેઠેલા યુવક પર પાણી નાખે છે. જે વાહન ચલાવી રહ્યો છે. 

લોકોએ ટ્વીટર પર કરી ફરિયાદ 
આ હરકતની ફરિયાદ લોકોએ ટ્વીટર પર ડીજીપી મહારાષ્ટ્ર અને ઠાણે પોલીસને ટેગ કરતા કરી. લોકોએ કહ્યું કે તે અલ્હાસનગર છે. શું મનોરંજનના નામ પર આ પ્રકારની બકવાસની પરવાનગી છે? આ વ્યસ્ત ઉલ્હાસનગર સેક્ટર-17 મેન સિગ્નલ પર થયું છે. 

આ પોસ્ટને સોશિયલ મીડિયા પરથી હટાવીને સંબંધિત લોકો પર કાર્યવાહી કરવા માટેનો પણ આગ્રહ કરવામાં આવ્યો છે. તેના પર સિટી પોલીસે ગંભીરતા બતાવતા એવું પણ લખ્યું છે કે ટ્રાફિક કંટ્રોલ રૂમ, ઠાણે પોલીસને આ સંબંધમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ