ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / VIDEO : 'ચલો જીમ માટે રેડી થઈએ', સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર ગર્લનો કપડાં બદલતો વીડિયો વાયરલ

વાયરલ / VIDEO : 'ચલો જીમ માટે રેડી થઈએ', સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર ગર્લનો કપડાં બદલતો વીડિયો વાયરલ

Published By: Hiralal Parmar

Last Updated: 08:28 AM, 14 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર લકી રાજોરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર ગર્લ લકી રાજોરનો કપડાં બદલતો એક વીડિયો વાયરલ થયો છે. લકી રાજોરે 3 જુલાઈના રોજ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો હતો , જેને અત્યાર સુધીમાં 5.3 મિલિયન વખત જોવામાં આવ્યો છે.

જિમ માટે રેડી થઈએ

હકીકતમાં લકી રાજોર અવનવા વીડિયો દ્વારા ચાહકોના મન બહેલાવી રહી છે. હવે લકીએ જીમ જતાં પહેલાં કપડાં બદલવાનો વીડિયો શેર કર્યો હતો. વીડિયો સામે આવ્યાં બાદ લોકોએ ઘણી પ્રતિક્રિયાઓ આપી હતી. એક યૂઝરે કહ્યું કે તમારો દેખાવ ખૂબ ગમ્યો. બીજાએ કહ્યું કે તમારું આઈડી ટૂંક સમયમાં પ્રતિબંધિત થઈ શકે છે.

વધુ વાંચો : VIDEO : 'જવાની જાનેમન હસીન દિલરુબા' પુલના પાણીમાં પારદર્શક વસ્ત્રોમાં 'ઈન્સ્ટા સુંદરી'નો હોટ વીડિયો વાયરલ

પુલમાં હોટ ડાન્સનો પણ વીડિયો વાયરલ

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ લકી રાજોર 'જવાની જાનેમન હસીન દિલરુબા' સોંગ પર એકદમ હોટ ડાન્સ કરતી જોવા મળી રહી હતી. પુલના પાણીમાં એકદમ પારદર્શક વસ્ત્રોમાં લકી ડાન્સ કરતી દેખાય છે.લકીનો આ હોટ વીડિયો અત્યાર સુધી 10 કરોડ લોકોએ જોયો છે. લકી રાજોર ઈન્સ્ટા પર ખૂબ લોકપ્રિય છે. તે ખાસ કરીને બોલ્ડ વીડિયો માટે જાણીતી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lucky rajor hot video viral news lucky rajor

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ