ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / VIDEO : 'જવાની જાનેમન હસીન દિલરુબા' પુલના પાણીમાં પારદર્શક વસ્ત્રોમાં 'ઈન્સ્ટા સુંદરી'નો હોટ વીડિયો વાયરલ

વાયરલ / VIDEO : 'જવાની જાનેમન હસીન દિલરુબા' પુલના પાણીમાં પારદર્શક વસ્ત્રોમાં 'ઈન્સ્ટા સુંદરી'નો હોટ વીડિયો વાયરલ

Published By: Hiralal Parmar

Last Updated: 08:18 AM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયાની ઈન્ફ્લુએન્સરનો હોટ ડાન્સનો એક વીડિયો વાયરલ થયો છે જેને કરોડો લોકોએ જોયો છે.

ADVERTISEMENT

આજકાલ અંગ પ્રદર્શનનો જમાનો છે અને તેમાંય મહિલાઓને હવે અંગો દેખાડવાનો કોઈ છોછ રહ્યો નથી. કેટલીક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આ વાતને વટાવી ખાઈ રહી છે અને આવી એક ખૂબસુરત યુવતીનું નામ છે લકી રાજોર છે જેનો એક હોટ વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં લકી રાજોર 'જવાની જાનેમન હસીન દિલરુબા' સોંગ પર એકદમ હોટ ડાન્સ કરતી જોવા મળી રહી છે. પુલના પાણીમાં એકદમ પારદર્શક વસ્ત્રોમાં લકી ડાન્સ કરતી દેખાય છે.

કરોડો લોકોએ જોયો વીડિયો

લકીનો આ હોટ વીડિયો અત્યાર સુધી 10 કરોડ લોકોએ જોયો છે. લકી રાજોર ઈન્સ્ટા પર ખૂબ લોકપ્રિય છે. તે ખાસ કરીને બોલ્ડ વીડિયો માટે જાણીતી છે.

વધુ વાંચો : એક રાતના 6000 રુપિયા, ગેસ્ટ હાઉસમાં ગ્રાહકોને શરીર સુખ આપતી ઝડપાઈ 3 યુવતીઓ, મચ્યો હડકંપ

ચાહકોએ કરી જાતજાતની કોમેન્ટ

લકીનો પુલ ડાન્સનો વીડિયો વાયરલ થતાં ચાહકોએ જાતજાતની કોમેન્ટ કરી હતી. એક યૂઝરે લખ્યું કે સાચ્ચે, લકી પરી જેવી દેખાઈ રહી છે. બીજાએ લખ્યું લકીએ પુલમાં કાયાના કામણ પાથરી દીધાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

instagram reels lucky rajor Viral news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ