બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / સ્પોર્ટસ / Vinesh Phogat returned her dhyanchand and arjun award today to PM Modi

ન્યાયની 'રાહ' / કુસ્તી સંઘ વિવાદ: સાક્ષી, બજરંગ બાદ વિનેશ ફોગાટે સન્માન પાછું આપ્યું!, કર્તવ્ય પથ પર છોડ્યા ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ

Vaidehi

Last Updated: 06:16 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિનેશ ફોગાટે PM મોદીને પત્રમાં લખ્યું હતું કે, "મને ધ્યાનચંદ ખેલરત્ન અને અર્જુન પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યું હતું પણ હવે..."

  • WFI વિરુદ્ધ પહેલવાનોની જંગ હજુ પણ ચાલુ
  • પહેલવાન વિનેશ ફોગાટે PM મોદીને લખ્યો હતો પત્ર
  • આજે પરત કર્યાં પોતાના 2 મહાન એવોર્ડસ્

ભારતીય કુશ્તી મહાસંઘ મુદે ચાલતો વિવાદ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. દેશનાં દિગ્ગજ ખેલાડીઓ તેમને મળેલા પ્રતિષ્ઠિત સમ્માનને પરત કરી રહ્યાં છે. થોડા દિવસો પહેલાં સાક્ષી મલિકે કુશ્તી રમવાથી સંન્યાસ લઈ લીધો, બજરંગ પુનિયાએ પદ્મશ્રી સમ્માન PM આવાસની બહાર મૂકી દીધો અને હવે વિશ્વ ચેમ્પિયનશિપ પદક વિજેતા વિનેશ ફોગાટે પણ પોતાનો ખેલરત્ન અને અર્જુન પુરસ્કાર પરત કર્યો છે.

X એકાઉન્ટ પર જાણકારી આપી હતી
પહેલવાન વિનેશ ફોગાટ પોતાના સમ્માનને પરત કરવા માટે કર્તવ્ય પથ પર પહોંચી પહી પણ તે વિજય ચોકથી આગળ ન જઈ શકી. તેવામાં વિનેશ ફોગાટે પોતાનાં મેડલ કર્તવ્ય પથ પર મૂકી દીધો.  આ બાદ પહેલવાને પોતાના X એકાઉન્ટ પર આ અંગે જાણકારી આપી હતી. 5 દિવસ પહેલાં વિનેશ ફોગાટે પોતાનો ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર પ્રધાનમંત્રીને પરત કરવાનું એલાન કરતાં કહ્યું હતું કે પહેલવાન જ્યારે ન્યાય મેળવવા માટે અથાગ સંઘર્ષ કરી રહ્યાં છે તેવામાં આ પ્રકારનાં સમ્માન અમારા માટે નિરર્થક બની ગયાં છે...

PM મોદીને પત્ર લખ્યો હતો
વિનેશ ફોગાટે PM મોદીને લખેલા પત્ર અંગે X પ્લેટફોર્મ પર લખ્યું કે," તેમનું જીવન સરકારની ફેન્સી જાહેરાતો જેવું નથી જેમાં મહિલા સશક્તિકરણ અને તેમના ઉત્થાનની વાત કરવામાં આવે છે. તેમણે કહ્યું કે મને ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યું હતું પણ હવે તેનું મારા જીવનમાં કોઈ મહત્વ નથી. દરેક મહિલા સમ્માનની સાથે સમાજમાં જીવવા ઈચ્છે છે તેથી પ્રધાનમંત્રી સર હું મારો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર પરત કરવા ઈચ્છું છું જેથી સમ્માનથી જીવવાનાં પથ પર આ અમારા માટે બોજ સ્વરૂપ ન રહે.."

વાંચવા જેવું:146 વર્ષમાં જે કોઈ ખેલાડી કરી ન શક્યા, એ વિરાટ કોહલીએ કરી બતાવ્યું... સાઉથ આફ્રિકામાં બનાવ્યો વર્લ્ડરેકૉર્ડ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ