બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજ્ય બાદ હવે ગુજરાતમાં યોજાશે ગ્રામ પંચાયતોની ચૂંટણી, તૈયારીઓ શરૂ

ગાંધીનગર / સ્થાનિક સ્વરાજ્ય બાદ હવે ગુજરાતમાં યોજાશે ગ્રામ પંચાયતોની ચૂંટણી, તૈયારીઓ શરૂ

Last Updated: 12:29 PM, 3 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજ્ય બાદ હવે ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી થવાના પડઘમ વાગી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આગામી ચૂંટણીને લઇ ચૂંટણી આયોગે તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી એપ્રિલ અથવા મે મહિનામાં યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ અટકેલી પડી છે, પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે માર્ચ કે એપ્રિલમાં રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે. આમાં 7000 જેટલી ગ્રામ પંચાયતો સામેલ થઇ શકે છે.

ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી

રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લામાંથી તા.1 એપ્રિલ, 2022થી 30 જૂન 2025 સુધીમાં મુદત પૂરી થતી હોય તેવી સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટા ચૂંટણીની ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી છે. આ સાથે મતદાન મથકોની તૈયારી પૂર્ણ કરવાની પણ સૂચના આપી છે.

આ પણ વાંચો : IGNOUએ એડમિશન માટે રજીસ્ટ્ર્રેશનની ડેડલાઈન લંબાવી, હવે આ તારીખ સુધી કરી શકાશે અરજી

વધુ મળતી માહિતી મુજબ ગ્રામપંચાયતોની ચૂંટણી 2 વર્ષથી પાછળ ઠેલવવામાં આવી રહી છે. ત્યારે ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ તૈયારી શરૂ કરવામાં આવતા તમામ પાર્ટીઓના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જાગી ઉઠ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Election Announcement Gujarat Elections Gram Panchayat Elections
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ