બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Vijay Thalapathy's Leo Worldwide Rs. Crossed 500 crores! This record was done in my name

કલેક્શન / LEO એ તો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, રૂ. 500 કરોડની ક્લબમાં થઈ સામેલ, અનેક રેકોર્ડ તોડી નાખ્યા

Pravin Joshi

Last Updated: 01:10 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજય થાલાપથીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'LEO' માત્ર સ્થાનિક બોક્સ ઓફિસ પર જ મોટો નફો નથી કરી રહી પણ વિશ્વભરમાં રેકોર્ડ પણ બનાવી રહી છે.

  • 'LEO' વિશ્વભરમાં રૂ. 500 કરોડની ક્લબમાં સામેલ
  • વિજયની કારકિર્દીમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
  • ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર રૂ. 264.80 કરોડની કમાણી કરી 

વિજય થાલાપથીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'LEO' માત્ર સ્થાનિક બોક્સ ઓફિસ પર જ મોટો નફો નથી કરી રહી પણ વિશ્વભરમાં રેકોર્ડ પણ બનાવી રહી છે. જ્યારે ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર રૂ. 264.80 કરોડની કમાણી કરી છે, ત્યારે તે વિશ્વભરમાં રૂ. 500 કરોડની ક્લબનો પણ એક ભાગ બની છે. આ જાણકારી 'Leo'ના ઓફિશિયલ X એકાઉન્ટ પર પોસ્ટ કરીને આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 'LEO' સૌથી ઝડપી તમિલ ફિલ્મ બની ગઈ છે. પોસ્ટમાં લખ્યું છે- 'માત્ર 6 દિવસમાં વૈશ્વિક સ્તરે રૂ. 500 કરોડનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી તમિલ ફિલ્મ બની ગઈ છે.' આ સિવાય 'LEO' એ વિજય અને કનાગરાજના કરિયરની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

'LEO'એ અન્ય ફિલ્મોને સાઇડલાઇન કરી

'LEO' 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી ફિલ્મનો દબદબો યથાવત છે. તેની રજૂઆત સાથે ફિલ્મે અન્ય ઘણી ફિલ્મોને બાજુ પર મૂકી દીધી. આ લિસ્ટમાં શાહરૂખ ખાનના જવાનથી લઈને ટાઈગર શ્રોફના ગણપતનો સમાવેશ થાય છે. 'LEO' એક કાફે માલિકની વાર્તા છે જે તેના વિસ્તારનો હીરો છે.

Topic | VTV Gujarati

આ ફિલ્મની સ્ટાર કાસ્ટ છે

'LEO'ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો વિજય થલાપથી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. જ્યારે સંજય દત્તે વિલનની ભૂમિકા ભજવી છે. આ સિવાય ત્રિશા કૃષ્ણન, અર્જુન સરજા અને પ્રિયા આનંદ પણ આ ફિલ્મનો ભાગ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ