બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / vijay thalapathy upcoming movie leo faced criticism on twitter trend kerala boycott leo

મનોરંજન / રિલીઝ પહેલા વિજય થલાપતિની ફિલ્મ 'Leo' પર બબાલ, ટ્વિટર પર 'Kerala Boycott Leo' ટ્રેન્ડ!/

Manisha Jogi

Last Updated: 07:13 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજય થલાપતિના ફેન્સ તેમની અપકમિંગ ફિલ્મ ‘લિયો’ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા સોશિયલ મીડિયા પર વિવાદ છેડાઈ ગયો છે.

  • વિજય થલાપતિ જબરદસ્ત ફેન ફોલોઈંગ ધરાવે છે
  • ફિલ્મ રિલીઝ થાય તે પહેલા સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો
  • સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર ફિલ્મને બોયકોટ કરવામાં આવી

સાઉથ અભિનેતા વિજય થલાપતિ જબરદસ્ત ફેન ફોલોઈંગ ધરાવે છે. તેમની ફિલ્મો બાબતે ફેન્સમાં ખૂબ જ ક્રેઝ જોવા મળે છે. વિજય થલાપતિના ફેન્સ તેમની અપકમિંગ ફિલ્મ ‘લિયો’ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા સોશિયલ મીડિયા પર વિવાદ છેડાઈ ગયો છે. સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર #KeralaBoycottLeo ટ્રેન્ડ શરૂ થયો છે. 

સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર ‘લિયો’ બોયકોટ
સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર વિજય થલાપતિની ફિલ્મ ‘લિયો’ બોયકોટ કરવામાં આવી રહી છે. ‘X’ કેરલ બોયકોટ ટ્રેન્ડની ચર્ચા થઈ રહી છે. તમામ લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, આ ફિલ્મનો બોયકોટ શા માટે કરવામાં આવી રહ્યો છે. 

કહેવામાં આવી રહ્યું છે કે, વિજય થલાપતિના ફેન્સે કોઈપણ કારણ વગર કેરળ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સાઉથના દિગ્ગજ કલાકાર મોહનલાલને ટાર્ગેટ કર્યા છે, જેના કારણે વિજય થલાપતિના ફેન્સે મોહનલાલને અપશબ્દ પણ કહ્યા છે. આ બાબતની અધિકૃત પુષ્ટી કરવામાં આવી નથી, પરંતુ ‘X’ ટ્રેન્ડ આ બાબતનો દાવો કરી રહ્યો છે. આ કારણોસર ‘X’ પર ફિલ્મ લિયો બાબતે કેરલ બોયકોટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 

ફિલ્મ ‘લિયો’ ક્યારે રિલીઝ થશે
વિજય થલાપતિની ફિલ્મ ‘લિયો’ બાબતે ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ડાયરેક્ટર લોકેશ કનગરાજની ફિલ્મ ‘લિયો’માં સંજય દત્ત પણ જોવા મળશે. ફિલ્મ ‘લિયો’ 19 ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે રિલીઝ થશે. અગાઉ વિજય થલાપતિની ફિલ્મ ‘બીસ્ટ’ આવી હતી, જે બોક્સઓફિસ પર કમાલ કરી શકી નહોતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ