બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / VIDEO: RO water drinkers beware: College professor demoed shocking claim, your body is getting this effect

અમદાવાદ / VIDEO: ROનું પાણી પીનારા ચેતી જજો : કોલેજના પ્રોફેસરે ડેમો કરી કર્યો ચોંકાવનારા ખુલાસા, તમારા શરીર પડી રહી છે આ અસર

Vishal Khamar

Last Updated: 07:49 PM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં આર.ઓ. નું પાણી પીવા લાયક નથી તેવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે VTV ન્યુઝ દ્વારા આ વીડિયો અંગે પડતાલ કરી હતા. એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજના પ્રોફેસર દ્વારા ડેમો કરાયો હતો.

  • આર.ઓ.ના પાણીનો વાયરલ વીડિયો
  • એલ.ડી એન્જિનિયરીંગ કોલેજના પ્રોફેસર દ્વારા કરાયો ડેમો 
  • આર.ઓ.નું પાણી ફિલ્ટર થતું હોવાને કારણે મિનરલ નથી જોવા મળતાઃ પ્રોફેસર 
  • આર. ઓ. નું પાણી લાંબા ગાળે નુકશાન કરતું હોય છે - પ્રોફેસર

 સોશિયલ મીડિયામાં આર.ઓ. નું પાણી પીવા લાયક નથી તેવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે VTV ન્યુઝ દ્વારા આ વીડિયો અંગે પડતાલ કરી હતા. આ બાબતે એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજના પ્રોફેસર દ્વારા ડેમો કરાયો હતો. જેમાં આર.ઓ. નું પાણી પીવા લાયક નથી હોતું તેવો વીડિયોમાં દાવો કર્યો હતો. આર.ઓ.ના પાણીમાં મિનરલ જોવા મળ્યા ન હતા. ત્યારે સાદા બોરના પાણી, દૂધ, છાશ, દહીમાં મિનરલ જોવા મળ્યા હતા. ત્યારે આ બાબતે પ્રોફેસરે જણાવ્યું હતું કે આર.ઓ.  નું પાણી ફિલ્ટર થતું હોવાને કારણે મિનરલ નથી જોવા મળતા. તેમજ આર.ઓ.નું પાણી લાંબે ગાળે નુકશાન કરતું હોય છે. 

પંકજ પ્રજાપતિ (પ્રોફેસર, ઇલેક્ટ્રો વિભાગ , એલ ડી. કોલેજ )

પ્રોફેસર દ્વારા ડેમો દ્વારા સમજાવવામાં આવ્યું
એલ.ડી.એન્જીનીયરીંગના પ્રોફેસર દ્વારા ડેમો કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ બલ્બને ચાલુ કરવા માટે સૌ પ્રથમ આર.ઓ.નાં પાણીમાં ટેસ્ટિંગ કર્યું પરંતું તેમાં બલ્બ ચાલુ થયો ન હતો. જ્યારે તેઓએ સાદા પાણીમાં ટેસ્ટીંગ કર્યું તો બલ્બ ચાલુ થવા પામ્યો હતો. તેમજ દહીમાં પણ તેઓ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવતા બલ્બ ચાલુ થવા પામ્યો હતો. ત્યારે આ ડેમો બાબતે તેઓએ જણાવ્યું હતું કે આર.ઓ. પાણીમાં અમુક મિનરલનો અભાવ જોવા મળ્યો. જ્યારે સાદા બોરના પાણી, દૂધ, છાશ, દહીમાં મિનરલ જોવા મળ્યા. જેના કારણે બલ્લ ચાલુ થયો. 

જીજ્ઞેશ હીરપરા (પ્રોફેસર, ફિઝિક્સ વિભાગ , એલ ડી કોલેજ)

આર.ઓ.ના પાણીમાંથી અમુક મીનરલ્સ મળતા નથીઃપ્રોફેસર
ત્યારે આ બાબતે એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજના પ્રોફેસરે જણાવ્યું હતું કે આર.ઓ.નું પાણી લાંબા ગાળે નુકશાન કારક બની શકે છે.  કારણ કે શરીરને જોઈતા અમુક મીનરલ્સ તેમાંથી નથી મળતા. આ બાબતે ફીઝીક્સના પ્રોફેરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, આર.ઓ.નું પાણીમાં વધારે પડતી શુદ્ધતા મેળવવાનો પ્રત્ન કરવામાં આવે તો પીંગળેલા અથવા મિક્સ થયેલા જે મિનરલ્સ હોય છે તે હટી જતા હોય છે.  એનાં કારણે કંડક્ટીવીટી ઓછી જોવા મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ