બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / અજબ ગજબ / Video of women doing pole dancing inside Delhi Metro goes viral

મફતનું જોવાનું કોણ મૂકે / VIDEO : મેટ્રોમાં ભડકાઉ કપડાં પહેરીને ચાલું પડી ગઈ બે છોકરીઓ, ઈન્ટરનેટ પર વીડિયો મચાવ્યું તોફાન

Hiralal

Last Updated: 05:55 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી મેટ્રોમાં બે છોકરીઓના પોલ ડાન્સનો એક જોરદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • દિલ્હી મેટ્રો બની રિલ્સબાજો માટે ફેવરિટ
  • હવે બે છોકરીઓએ કર્યો દિલકસ ડાન્સ 
  • સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો વીડિયો 

તાજેતરના સમયમાં દિલ્હી મેટ્રોમાં પોર્ન, કિસિંગ અને ફાઈટિંગના ઘણા વીડિયો સામે આવી ચૂક્યાં છે પરંતુ આ વખતે બે છોકરીઓએ નવો ડાન્સ કરીને છવાઈ છે. દિલ્હી મેટ્રોનો એકથી વધુ વીડિયો વાયરલ થઇ રહ્યો છે આ વખતે બે છોકરીઓ પોલ ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા છે. તેમના પોલ ડાન્સ લોકોને ખૂબ પસંદ પડ્યો છે અને તેમના વખાણ પણ કરી રહ્યાં છે. 

થાંભલા ફરતે ફરીને બે છોકરીઓેએ કર્યો ડાન્સ 
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) સતત ચેતવણી આપી રહ્યું છે કે મેટ્રોની અંદર વીડિયો રેકોર્ડિંગ કરી શકાતું નથી. પરંતુ કોઈ તેને સ્વીકારવા તૈયાર જણાતું નથી. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વિવાદિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વખતે એક જૂની ફિલ્મના ગીત પર બે યુવતીઓનો પોલ ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બે છોકરીઓ પરવીન બોબી અને શશી કપૂરની ફેમસ ફિલ્મ સુહાગના ગીત મૈં તો બેઘર હૂં પર આ ડાન્સ કર્યો હતો. બને યુવતીઓ મેટ્રો ટ્રેનના પોલની આસપાસ ફરતી અને મનમોહક અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.

પહેલી વાર લોકોને સારો લાગ્યો વીડિયો 
દિલ્હી મેટ્રોમાં પોર્ન, કિસિંગ, ફાઈટિંગ બાદ હવે છોકરીઓના ડાન્સનો વીડિયો લોકોને પસંદ પડ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 3 લાખથી વધુ લોકોએ જોયો છે. જ્યાં સુધી યૂઝર્સની કમેન્ટની વાત છે તો ઘણા લોકો તેને ખોટા ગણાવી રહ્યા છે, તો ઘણા યૂઝર્સ તેને સારું કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે દિલ્હી મેટ્રોએ તેની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ. સાથે જ એક યુઝરે લખ્યું કે, બેશરમ દરેક જગ્યાએ જોવા મળે છે અને જ્યારે તેઓ બેશરમીથી મળે છે ત્યારે આવું પરાક્રમ થાય છે. અન્ય એક યુઝરે લખ્યું કે આવા લોકો અન્ય મુસાફરો માટે મુશ્કેલી ઊભી કરે છે, તેથી તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ