બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Video of oral sex now viral in Delhi metro

શરમજનક / સાવ આવું! દિલ્હીની મેટ્રોમાં હવે ઓરલ સેક્સનો વીડિયો વાયરલ, આ પહેલા હસ્તમૈથુન કરતાં વ્યક્તિ પણ આવ્યો હતો ચર્ચામાં

Kishor

Last Updated: 06:28 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય અગાઉ દિલ્હી મેટ્રોમાં હસ્તમૈથુન કરતો વ્યક્તિ ચર્ચામા આવ્યા બાદ હવે દિલ્હીની મેટ્રોમાં ઓરલ સેક્સનો વિડીયો વાયરલ થતા મુસાફરોનું માથું શરમથી ઝૂકી ગયું છે.

  • દિલ્હી મેટ્રોમાં વધુ એક અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ
  • મેટ્રોમાં ઓરલ સેક્સનો વિડીયો સામે આવ્યો
  • તાજેતરમાં હસ્તમૈથુન કરતા વ્યક્તિનો વીડિયો થયો હતો વાયરલ 

દિલ્હી મેટ્રોમાંથી સામે આવતી અશ્લીલ હરકતો અટકવાનું નામ જ લેતી નથી! તાજેતરમાં ટ્રાફિકથી ભરચક દિલ્હી મેટ્રોમાં એક યુવક દ્વારા હસ્તમૈથુન કરવામાં આવતું હોવાનો વિડીયો સામે આવ્યો હતો. ત્યારબાદ હવે એક યુવતી દ્વારા મેટ્રોમાં ઓરલ સેક્સ કરવામાં આવતું હોવાનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હેરાન કરી મુકતી વાત એ છે કે ટ્રેન અને સ્ટેશન પર ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા અને સુરક્ષાની સુવિધા હોવા છતાં પણ  આ પ્રકારના કૃત્ય અટકાવવા દિલ્હી પોલીસ અને રેલવે તંત્રનો પન્નો ટૂંકો પડી રહ્યો છે.

મેટ્રોમાં અશ્લીલતા : છોકરીની બાજુમાં બેઠેલ યુવાને કરી ઉઘાડી ગંદી હરકત,  વાયરલ વીડિયો પર હડકંપ I man masturbate in delhi metro sitting next to girl  video viral

6 સેકન્ડના વીડિયોએ મેટ્રો તંત્રની આબરૂ ધૂળધાણી કરી
વાયરલ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર મેટ્રોમાં સવાર એક કપલ શરમજનક કૃત્ય કરતું નજરે પાડ્યું હતું. જીન્સ અને જેકેટ પહેરેલી એક યુવતી ટ્રેનની અંદર ઘૂંટણ પર બેસીને તેના પાર્ટનર સાથે ઓરલ સેક્સ કરી રહી હતી. જોકે વીડિયો દરમિયાન આજુબાજુમાં અન્ય કોઈ સવાર મુસાફર દેખાતા ન હતા પરંતુ આ 6 સેકન્ડના વીડિયોએ મેટ્રો તંત્રની આબરૂ ધૂળધાણી કરી છે. વાયરલ વિડ્યો મામલે ટ્વિટર પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો દિલ્હી મેટ્રોનો છે. હાલ આ વીડિયો મામલે લોકો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

પગલાં લેવા માંગ

નોંધનીય છે કે ગત ગુરુવારે સામે આવેલ યુવકના હસ્તમૈથુન અંગેના વિડીયોને લઇ અને દિલ્હી મહિલા આયોગ દ્વારા દિલ્હી પોલીસ અને દિલ્હી મેટ્રોને નોટિસ જારી કરી અને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ