બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / VIDEO: Beggar arrives to beg with QR code see what happened next

વીડિયો / VIDEO: QR કોડ લઇને ભિક્ષુક પહોંચ્યો ભીખ માંગવા, પછી જે થયું તે જોઇને તમે પણ ચોંકી જશો

Megha

Last Updated: 03:18 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક ભિખારીનો વીડિયો સામે આવ્યો છે, જે QR કોડ સાથે રસ્તા પર ભીખ માંગતો ફરે છે. લોકો તેને ડિજિટલ ભિખારી કહી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ભિખારી QR કોડથી ભીખ માંગી રહ્યો છે અને તે ભિખારી દ્રષ્ટિહીન છે. 

વિડીયોમાં કોઈ શકાય છે એક એક વ્યક્તિએ QR કોડ સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર કર્યા, જે બાદ ભિખારીના ફોનમાં ઇન્સ્ટોલ એક વોઇસ એપ દ્વારા કન્ફર્મ કર્યું કે તેના એકાઉન્ટમાં પૈસા આવી ગયા છે. જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Digital beggar Digital beggar Video QR કોડ Video viral viral video Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ