બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / venus transit 7 july 2023 negative effects singh mein shukra gochar 3 Rashi

જ્યોતિષ શાસ્ત્ર / બિઝનેસમાં નુકસાન, વર્કપ્લેસ પર વિવાદ... આ રાશિના જાતકો રહે સાવધાન! શુક્ર ગોચરની પડશે નેગેટિવ ઇફેક્ટ

Bijal Vyas

Last Updated: 08:34 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રનુ સિંહ રાશિમાં આવનારા 4 રાશિના જાતકોને સાવધાન રહેવાની જરુર છે, કારણ કે તેમની આર્થિક સંકટ, આર્થિક નુકસાન, સુખ-સુવિધાઓમાં ઉણપ કે શત્રુઓથી પરેશાની થઇ શકે છે.

  • આજે શુક્રનો સિંહ રાશિમાં પ્રવેશ થયો
  • આ ગોચરથી 4 રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે
  • શુક્રનું રાશિ પરિવર્તન મીન રાશિના લોકો માટે તણાવપૂર્ણ બની શકે છે

Shukra gochar 2023 : આજે 7 જુલાઇ શુક્રવારે સવારે 04:28 વાગે શુક્રનો સિંહ રાશિમાં ગોચર થયુ છે. શુક્ર સિંહ રાશિમાં પૂરા 1 મહિનો સુધી બિરાજમાન રહેશે. પછી 7 ઓગષ્ટના રોજ સવારે  10:37 વાગે સિંહ રાશિથી કાઢીને શુક્રનો પ્રવેશ કન્યા રાશિમાં થશે. જ્યારે શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે 4 રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તેઓને નાણાકીય કટોકટી, આર્થિક સંકટ , સુખ-સુવિધાઓનો અભાવ અથવા દુશ્મનો તરફથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ જ્યોતિષી અનુસાર, રાશિચક્ર પર શુક્રના સંક્રમણની નકારાત્મક અસર વિશે...

શુક્ર ગોચર 2023 રાશિઓ પર નકારાત્મક પ્રભાવ 
વૃશ્ચિક રાશિ: 

સિંહ રાશિમાં શુક્રના ગોચરને કારણે વૃશ્ચિક રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. શુક્રદેવ તમને આખા 1 મહિના માટે પરેશાન કરી શકે છે. વેપાર કરતા લોકોને પૈસાનું નુકસાન થઈ શકે છે, જો તેઓ આ સમયે રોકાણ ન કરો તો સારું રહેશે.

30 મેથી આ 4 રાશિઓ પર શુક્રદેવની રહેશે કૃપાદ્રષ્ટિ, એક મહિના સુધી લાભાલાભ  shukra gochar 2023 from may 30 venus will be kind to these 4 Rashi

નોકરીયાત લોકોને પણ આજથી 7 ઓગસ્ટ સુધી કાર્યસ્થળ પર તણાવનો સામનો કરવો પડી શકે છે. બોસ સાથે વિવાદ થઈ શકે છે, તમારા વિરોધીઓ મામલો વધારવાનો પ્રયાસ કરી શકે છે. આ સમય તમારી કારકિર્દી પર નકારાત્મક અસર કરી શકે છે. આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, તમે બીમાર પડી શકો છો.

મકર રાશિઃ 
શુક્ર સંક્રમણની નકારાત્મક અસરોને કારણે તમારી રાશિના જાતકોની સુખ-સુવિધાઓમાં ઘટાડો થઈ શકે છે. તમારે આર્થિક તંગી અથવા પૈસાની અછતનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં બિનજરુરી ખર્ચ પર નિયંત્રણ રાખો, નહીંતર આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે.

તમારી રાશિના લોકોને સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. તમે પરિણામથી અસંતુષ્ટ પણ રહી શકો છો. 7 જુલાઈથી 7 ઓગસ્ટ દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જૂના રોગો પર નજર રાખો, જો કોઈ સમસ્યા હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો.

Topic | VTV Gujarati

મીન રાશિઃ
શુક્રનું રાશિ પરિવર્તન મીન રાશિના લોકો માટે તણાવપૂર્ણ બની શકે છે કારણ કે કાર્યસ્થળ પર વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. તમારે સંયમથી વર્તવું જોઈએ અને તેમાં સામેલ થવાનું ટાળવું જોઈએ. સહકર્મચારીઓ સાથે ઝઘડો ન કરો. તેનાથી તમારા કામ પર ખરાબ અસર પડી શકે છે.

એક મહિનામાં ધનહાનિ થવાની પણ સંભાવના છે. તેથી હિસાબથી પૈસા ખર્ચો, નહીંતર ક્રેડિટ કાર્ડનું બિલ વધી શકે છે. 7 ઓગસ્ટ સુધી બિનજરુરી ખર્ચ પર નિયંત્રણ રાખો. તણાવથી બચવા માટે તમે યોગ અને પ્રાણાયામ કરી શકો છો.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ