બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / vastu tips paint in the study room these colors your childs future

વાસ્તુ ટિપ્સ / શું તમારું સંતાન અભ્યાસમાં છે નબળું? તો ફટાફટ સ્ટડી રૂમમાં આ રંગ પેઇન્ટ કરાવો, બાળકની બુદ્ધિ ચાણક્યથી પણ વધારે થશે તેજ

Bijal Vyas

Last Updated: 10:59 AM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ અનુસાર, બાળકોના રૂમમાં યોગ્ય રંગ પસંદ કરવામાં અન્ય વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે રંગ તે સ્થાનનું વાતાવરણ નક્કી કરે છે.

  • બાળકોના રુમમાં કરાવો આછો ગુલાબી, લીલો અને પીળો રંગ
  • આ રંગ બાળકોની યાદશક્તિમાં કરે છે વધારો
  • ભણતી વખતે બાળકનું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં દરેક વ્યક્તિ વસ્તુ અને ઘરને લઇને ઉપાયો જણાવવામાં આવ્યા છે. અત્યારના સમયમાં માતા-પિતાની સૌથી મોટી ચિંતાનો વિષય બાળકનો અભ્યાસ અને તેનુ ભવિષ્ય હોય છે. તેવામાં આવો જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બાળક અભ્યાસમાં નબળુ હોય તો કેવો રંગ તેના સ્ટડી રુમમાં કરવો જોઇએ. 

વાસ્તુ અનુસાર, બાળકોના રૂમમાં યોગ્ય રંગ પસંદ કરવામાં અન્ય વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે રંગ તે સ્થાનનું વાતાવરણ નક્કી કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બાળકોના સ્ટડી રૂમમાં આછો પીળો, આછો ગુલાબી અથવા આછો લીલો રંગ હોવો વધુ સારું છે.

બાળક અભ્યાસમાં નબળુ હોય કે મન ના લાગતુ હોય તો કરો આ વાસ્તુ ઉપાય, તરત દેખાશે  ફરક | vastu tips for children room know more

પીળો એ શિક્ષણનો રંગ છે અને લીલો રંગ જ્ઞાનના દેવતાનો રંગ છે. તેથી, સ્ટડી રૂમ માટે આ રંગોની પસંદગી કરવાથી બાળકની બૌદ્ધિક ક્ષમતા વધે છે, તેનો અંતરાત્મા મજબૂત બને છે અને યાદશક્તિ વધે છે.

પુસ્તકોને મૂકવા માટે કઇ દિશા યોગ્ય છે ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર, સ્ટડી રૂમમાં બુક કેસ(પુસ્તક મુકવાનુ કબાટ) હોવુ પણ જરૂરી છે અને અભ્યાસ કરતી વખતે બાળક બેસી શકે તે માટે યોગ્ય દિશા પણ હોવી જરૂરી છે. બુક કેસ રાખવા માટે સ્ટડી રૂમમાં પશ્ચિમ દિશા પસંદ કરવી જોઈએ. જો પશ્ચિમ દિશામાં વધુ જગ્યા ન હોય તો તેને પશ્ચિમથી દક્ષિણ તરફની દિવાલ પાસે રાખી શકાય છે.

આ ઉપરાંત ભણતી વખતે બાળકનું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. જો પૂર્વ દિશામાં કોઈ વ્યવસ્થા નથી, તો તમે ઉત્તર-પૂર્વ દિશા તરફ મુખ રાખીને પણ અભ્યાસ કરી શકો છો. આ બાળક માટે વસ્તુઓને સમજવામાં સરળ બનાવે છે

બાળકોનું અભ્યાસમાં મન નથી લાગી રહ્યું? તો આજથી જ અપનાવો આ વાસ્તુ ટિપ્સ, પછી  જુઓ રિઝલ્ટ/ vastu tips study tips in Gujrati vastu tips for children study  room

સ્ટડી રુમમાં જરુર લગાવો આ તસ્વીર
વાસ્તુશાસ્ત્ર અનુસાર બાળકોના સ્ટડી રૂમમાં પણ કેટલીક સારી તસવીરો લગાવવી જોઈએ. સ્ટડી રુમમાં ભણતરને લગતા ચાર્ટ, પોઝિટિવ થોટ્સ, સફળ લોકોની તસ્વીર, ઉગતા સૂર્યની તસ્વીર, દોડતા ઘોડાઓ, વૃક્ષો અને છોડ અથવા પક્ષીઓના કિલકિલાટના તસ્વીર મુકવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ