બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / vastu tips money plant planting direction rules for positivity and prosperity at home

વાસ્તુશાસ્ત્ર / મની પ્લાન્ટ ઉગાડતા પહેલા જાણી લેજો આ 10 વાસ્તુ નિયમ, નહીં તો થશો નુકસાનના શિકાર

Manisha Jogi

Last Updated: 10:17 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક ઝાડ એવા હોય છે, જે ઘર માટે શુભ માનવામાં આવે છે. મનીપ્લાન્ટથી નાણાંકીય લાભ થાય છે. માનવામાં આવે છે કે, જે ઘરમાં આ છોડ હોય ત્યાં ધનની કમી થતી નથી.

  • વાસ્તુશાસ્ત્રમાં અનેક છોડને ઘર માટે શુભ માનવામાં આવે છે
  • આ છોડ ઘરમાં લગાવવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે
  • મનીપ્લાન્ટથી નાણાંકીય લાભ થાય છે

વાસ્તુશાસ્ત્રમાં અનેક છોડને ઘર માટે શુભ માનવામાં આવે છે. આ છોડ ઘરમાં લગાવવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. અનેક ઝાડ એવા હોય છે, જે ઘર માટે શુભ માનવામાં આવે છે. મનીપ્લાન્ટથી નાણાંકીય લાભ થાય છે. માનવામાં આવે છે કે, જે ઘરમાં આ છોડ હોય ત્યાં ધનની કમી થતી નથી. આ છોડ વાસ્તુ નિયમ અનુસાર લગાવવામાં ના આવે તો નાણાંકીય નુકસાન થઈ શકે છે. આ કારણોસર નાણાંકીય નુકસાન ના થાય તે માટે વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ રાખવો જોઈએ. 

મની પ્લાન્ટ રાખવા માટે વાસ્તુ નિયમ 

  • મની પ્લાન્ટનો છોડ સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે. આ કારણોસર આ છોડ ઘરની બહાર ના લગાવવો જોઈએ. 
  • મની પ્લાન્ટનો છોડ ઘરના મુખ્ય દ્વારની અંદર જ રાખવો જોઈએ. 
  • ભલે કોઈ વ્યક્તિ ગમે તેટલી ખાસ હોય, તેને મની પ્લાન્ટ આપવો ના જોઈએ. આ પ્રકારે કરવાથી આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. 
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ઉત્તર-પૂર્વ દિશામાં ના રાખવો જોઈએ. આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી નાણાંકીય નુકસાન થાય છે. 
  • મની પ્લાન્ટ હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો જોઈએ. આ દિશા ભગવાન ગણેશની દિશા હોવાથી આ દિશાને શુભ માનવામાં આવે છે. 
  • મની પ્લાન્ટ સૂકાય નહીં, તે બાબતનું ખાસ ધ્યાન રાખવું. મની પ્લાન્ટ સુકાઈ જાય તો તે દુર્ભાગ્યનું કારણ બની શકે છે. 
  • મની પ્લાન્ટમાં દરરોજ પાણી નાખવું જોઈએ. મની પ્લાન્ટ કાચની બોટલ અથવા બાઉલમાં હોય તો પાણી બદલતા રહેવું જોઈએ. 
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ કોઈપણ વ્યક્તિને ગિફ્ટમાં ના આપવો જોઈએ, નહીંતર સુખ-સમૃદ્ધિમાં ઘટાડો આવે છે. 
  • મની પ્લાન્ટ પ્લાસ્ટિકની બોટલ અથવા કુંડામાં ના લગાવવો જોઈએ. મની પ્લાન્ટ લગાવવા માટે માટીના કુંડા અથવા કાચની વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. 
  • મની પ્લાન્ટની વેલ જમીનને સ્પર્શ ના કરવી જોઈએ, તે કોઈ વસ્તુની મદદથી ઉપર ચઢાવી દેવી જોઈએ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ