બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / varlakshmi vrat 2023 do these kaudi and shankh remedies to get maa lakshmi blessing

ધર્મ / આજે વરલક્ષ્મી વ્રત: કોડી અને શંખનો આ ઉપાય બનાવી શકે છે ધનવાન, સામે ચાલીને આવશે ધનલક્ષ્મી

Arohi

Last Updated: 07:51 AM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Varlakshmi Vrat 2023: હિંદૂ ધર્મ શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુની પત્ની વરલક્ષ્મીની પૂજા-ઉપાસનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

  • આજે છે વરલક્ષ્મીનું વ્રત 
  • કોડી અને શંખનો આ રીતે કરો ઉપયોગ 
  • બની શકો છો માલા-માલ 

સનાતન ધર્મમાં માતા લક્ષ્મીને ખાસ સ્થાન પ્રાપ્ત છે. કહેવાય છે કે શુક્રવારના દિવસે વિધિ પૂર્વક માતા લક્ષ્મીની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તો પર ખૂબ કૃપા વરસાવે છે. માતા લક્ષ્મીના મહેરબાન થવા પર જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. શાસ્ત્રોમાં વરલક્ષ્મી વરદાન આપનાર માનવામાં આવે છે. જાણો વરલક્ષ્મીના વ્રતનું મહત્વ અને ઉપાયો વિશે. 

કેમ રાખવામાં આવે છે વરલક્ષ્મી વ્રત 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વરલક્ષ્મી માતા લક્ષ્મીનું જ એક રૂપ છે. માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી અષ્ટલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ વ્યક્તિના જીવનમાં દરિદ્રતાનો નાશ થાય છે. ધનની દેવી ભક્તોના દરેક કષ્ટ દૂર કરે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. 

વર લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ કામ 
કરો કોડીના ઉપાય 

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કોડિઓ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. ખાસ કરીને પીળી કોડીઓ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. આ દિવસે વરલક્ષ્મીની પૂજા કર્યા બાદ 11 કોડિઓને પીળા રંગના કપડામાં બાંધી દો અને ઉત્તર દિશામાં સ્થાપિત કરો. તેનાથી ધન લાભના યોગ બને છે.

માતા લક્ષ્મીને પ્રિય છે આ વસ્તુઓ 
માન્યતા છે કે વરલક્ષ્મી વ્રતના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘરમાં નારિયેળ જરૂર લગાવો. કહેવાય છે કે નારિયેળ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે. તેને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર બની રહે છે. 

શંખના કરો આ ઉપાય 
કહેવાય છે કે માતા લક્ષ્મીને દક્ષિણાવર્તી શંખ ખૂબ જ પ્રિય છે. કહેવાય છે કે શંખમાં ધનની દેવીનો વાસ હોય છે. સમુદ્ર મંથન વખત ઉત્પન્ન થતા 14 રત્નોમાં એક શંખ પણ છે. એવું માનવામાં આવે છે કે વરલક્ષ્મી વ્રતના દિવસે ઘરમાં શંખ લગાવવાથી વ્યક્તિને ધન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળે છે. 

માતા લક્ષ્મીને પ્રિય છે આ છોડ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પારિજાત અથવા હરસિંગારના ફૂલોને માતા લક્ષ્મીનું પ્રિય માનવામાં આવે છે. કહેવાય છે કે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે તેને ઘરમાં જરૂર લગાવો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ