પ્રખ્યાત / દેશ-વિદેશમાં ગુજરાતના આ ગામના પાપડ-મઠીયાની છે ભારે ડિમાન્ડ

Uttarsanda famous as Mathiya and Papad village of Gujarat

દિવાળીનો સમય હોય અને પાપડ, મઠીયા કે ચોરાફળીની વાત ના થાય તેવુ તો બને જ કઇ રીતે. માત્ર દેશમાં જ નહી પણ વિદેશમાં પણ બધાને ભાવતા પાપડ, મઠીયાનું વેચાણ આમ તો બારેમાસ ચાલતુ હોય છે. પરંતુ દિવાળી સમયે વેચાણ બમણું થઇ જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ