બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / અજબ ગજબ / uttarpradesh hamirpur man gets into violent fight with golgappa vendor

સાવ આવું હોય! / 10 રૂપિયામાં સાતની જગ્યાએ પાંચ જ પાણીપુરી મળતા WWE જેવી ફાઇટ! રસ્તાની વચ્ચે જ લારીવાળા અને ગ્રાહકે એકબીજાને ધોઈ માર્યા

Arohi

Last Updated: 03:45 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video Golgappa Vendor: પાણીપુરીના કારણે બે શખ્સ વચ્ચે WWE જેવી ફાઈટ થઈ ગઈ. રસ્તાની વચ્ચે વચ્ચ લારીવાળો અને ગ્રાહકે એકબીજાને ધોઈ નાખ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • 10 રૂપિયાની 5 પાણીપુરી આપતા બબાલ 
  • ગ્રાહક અને લારીવાળા ભાઈ આવી ગયા આમને સામને
  • રસ્તાની વચ્ચે ઝગડતો વીડિયો વાયરલ 

ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક લારીવાળાએ 10 રૂપિયાની 5 પાણીપુરી આપી પરંતુ આ વાત ગ્રાહકને ન ગમી અને બન્નેની વચ્ચે ખૂબ મોટો ઝગડો થઈ ગયો. વાત મારામારી સુધી પણ આવી ગઈ. આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. 

વાયરલ થયો વીડિયો 
વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશના હમીરપુરના અકિલ તિરાહાનો છે. અહીં એક લારીવાળો 10 રૂપિયાની 5 પાણીપુરી વેચતો હતો પરંતુ ગ્રાહકને 10 રૂપિયાની 7 પાણીપુરી ખાવી હતી. બન્નેની વચ્ચે પહેલા બોલાચાલી થઈ અને પછી વાત મારપીટ સુધી પહોંચી ગઈ. 

લોકો કરી રહ્યા છે આવી કમેન્ટ્સ 
વીડિયો વાયરલ થતાની સાથે જ લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો જણાવી રહ્યા છે કે તેમના ઘરની પાસે કેટલા રૂપિયામાં કેટલી પાણીપુરી મળે છે. પુલકિત નામના યુઝરે લખ્યું, "10 રૂપિયામાં 7 પાણીપુરી? અહીં બેંગ્લોરમાં 30 રૂપિયામાં 6 પાણીપુરી મળે છે ભાઈ."

એક અન્ય યુઝરે લખ્યું, "અહીં 25 રૂપિયામાં 6 મળે છે. હું કાલે મારા પાણીપુરી વાળા જોડે ઝગડો કરીશ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ