બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / આયુષ્માન યોજનામાં 5 લાખની લિમિટ પૂરી થયા બાદ કેવી રીતે મફત સારવાર મળે?, જાણો નિયમ

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / આયુષ્માન યોજનામાં 5 લાખની લિમિટ પૂરી થયા બાદ કેવી રીતે મફત સારવાર મળે?, જાણો નિયમ

Last Updated: 09:29 PM, 13 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ayushman Card Rules: કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજના ચલાવવામાં આવે છે. આયુષ્માન યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. પરંતુ કાર્ડની મર્યાદા પૂરી થઈ ગઈ હોય, તો સારવાર કેવી રીતે મળશે. જાણો તેના નિયમો શું છે.

1/5

photoStories-logo

1. આયુષ્માન યોજનામાં 5 લાખની લિમિટ પૂરી થયા બાદ કેવી રીતે મફત સારવાર મળે?, જાણો નિયમ

જીવનમાં કઇ બિમારી વ્યક્તિને ક્યારે મુશ્કેલીમાં મુકશે તે બિલકુલ કહી શકાતું નથી. જેથી મુશ્કેલ સમયમાં કામ આવે તેવી યોજના છે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આયુષ્માન યોજના ચલાવવામાં આવી રહી છે. આ દ્વારા સરકાર લાભાર્થીઓને 5 લાખ રૂપિયાની મફત સારવાર આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આયુષ્માન યોજના

આયુષ્માન કાર્ડમાં એક વર્ષ દરમિયાન તમે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ મેળવી શકો છો. આ મર્યાદા પૂર્ણ થઇ હોય તો તમારે આગામી લિમિટ એક્ટિવ થવા સુધી રાહ જોવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મફત સારવાર

જોકે ગંભીર બીમારી અથવા ખાસ કિસ્સામાં હોસ્પિટલ અને રાજ્ય સરકાર વધારાના કવરેજ અથવા ભંડોળની પ્રક્રિયા અલગથી શરૂ કરી શકે છે. પરંતુ આ દરેક કિસ્સામાં લાગુ પડતું નથી. તેથી આયુષ્માન યોજનામાં કાર્ડનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. શું મર્યાદા વધારી શકાય છે?

સરકારે આ યોજના હેઠળ દરેક લાભાર્થીને સમાન લાભ આપવા માટે એક નિશ્ચિત મર્યાદા નક્કી કરી છે. જો કોઈની વાર્ષિક પાંચ લાખની લિમિટ સમાપ્ત થાય છે, તો પછીના કાર્યકાળની શરૂઆત સુધી રાહ જોવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સરકારની યોજના

આયુષ્યમાન યોજનામાં ગરીબ જરૂરિયાતમંદ લોકોને ભારત સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે. અને તમે પાચ લાખ સુધીની સારવાર કરાવી શકો છો. કાર્ડનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. મોટી અથવા ગંભીર સારવાર પહેલાં તમારે લિમિટ વિશે અગાઉથી જાણવું જોઈએ. નહિંતર તે મુશ્કેલ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ayushman Yojana Ayushman Card Free Treatment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ