બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / US: Female Teacher Arrested On Rape Charges After Having S*x With Student

શિક્ષિકાનો કાંડ / VIDEO : લેડી ટીચર સ્કૂલના ગ્રાઉન્ડમાં છોકરા સાથે માણતી રહી સેક્સ, બીજા છોકરાઓ ચોકી કરતાં રહ્યાં

Hiralal

Last Updated: 09:26 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના મિસૌરીમાં મહિલા ટીચરનો ધૃણાસ્પદ કાંડ સામે આવ્યો છે. લેડી ટીચરે સ્કૂલના ગ્રાઉન્ડમાં 16 વર્ષના છોકરા સાથે જાતિય સંબંધ બાંધ્યો હતો.

  • અમેરિકાના મિસૌરીમાં મહિલા ટીચરનો ધૃણાસ્પદ કાંડ
  • સ્કૂલના ગ્રાઉન્ડમાં સગીર છોકરા સાથે બનાવ્યો યૌન સંબંધ
  • બીજા વિદ્યાર્થીઓ પાસે ચોકી કરાવી

અમેરિકાના મિસૌરીમાં એક મહિલા ટીચરના ધૃણાસ્પદ કૃત્યનો ખુલાસો થયો છે. ગણિતની એક મહિલા શિક્ષિકા પર આરોપ છે કે તેણે શાળાના મેદાનમાં એક સગીર સાથે સેક્સ માણ્યું હતું અને કોઈ જોઈ ન જાય એટલે બીજા છોકરાઓ સાથે ચોકી કરાવી હતી. આ ઘટના બાદ વાલીઓમાં હડકંપ મચ્યો છે. વાલી દ્વારા ફરીયાદ કરવામાં આવતાં મહિલા શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાએ આરોપી શિક્ષકના કાળા કરતૂતનો ખુલાસો કર્યો હતો. તેણે પુરાવા તરીકે તેની પીઠ પર ઉઝરડાના નિશાન પણ બતાવ્યા.

સેક્સ કરતી વખતે ટીચરે છોકરાને માર માર્યો 
ટીચરના રેપનો ભોગ બનેલા છોકરાનું એવું પણ કહેવું છે કે ટીચરે સેક્સ કરતી વખતે તેને પીઠ પર માર માર્યો હતો અને તેને કારણે ઉઝરડાં પડ્યાં હતા. 

પ્રિન્સપાલને આ ઘટનાની ખબર હતી 
પ્રિન્સપાલને સ્કૂલ ટીચરની આ હરકતની ખબર હતી તેમ છતાં પણ તેણે કોઈ પગલાં નહોતાં કર્યાં અને મામલો છાવર્યો.

ટીચરે સેક્સનો આરોપ નકાર્યો પણ મોબાઈલે ખોલી નાખી પોલ
ફસાઈ જવાનું ધ્યાનમાં આવતાં ટીચરે સ્ટુડન્ટ સાથે સેક્સ માણ્યું હોવાનો ઈન્કાર કર્યો હતો જોકે તેના મોબાઈલ ચેક કરવામાં આવતાં જણાયું તેની અને છોકરા વચ્ચે સંબંધ હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ