બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / Urvashi Rautela went after Team India for Australia, Rishabh Pant's fans were not spared again, see Viral post

ભારે કરી / ટીમ ઈન્ડિયાની પાછળ પાછળ આ હિરોઈન પણ ઉપડી ઑસ્ટ્રેલિયા, લોકોએ જે Meme નો ધોધ વહાવ્યો છે! જોઈને હસી પડશો

Megha

Last Updated: 12:33 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિષભ પંત હાલમાં ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં છે અને આ બધા વચ્ચે ઉર્વશી રૌતેલા પણ ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ છે

  • રિષભ પંત હાલમાં ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં છે 
  • આ બધા વચ્ચે ઉર્વશી રૌતેલા પણ ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ છે
  • મેં મારા દિલની વાત સાંભળી જે મને ઓસ્ટ્રેલિયા લઈ આવી

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર રિષભ પંતની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. એક ઈન્ટરવ્યુ પછીથી જ આ બંને સેલિબ્રિટીના નામ એક સાથે જોડાઈ રહ્યા છે. તેમની પોસ્ટ્સ, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને સોશિયલ મીડિયા પરની કોઈપણ કમેંટ બધી વસ્તુઓ એક સાથે જોડાયેલ હોય અને બંને એ બધુ એકબીજા માટે પોસ્ટ કરી રહ્યા હોય એવું લાગતું હતું.  સ્ટાર ક્રિકેટર રિષભ પંતના જન્મદિવસ પર ઉર્વશીની પોસ્ટ હોય કે એ પહેલા એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની મેચ દરમિયાન સ્ટેડિયમમાં ઉર્વશી રૌતેલાની હાજરી. આ બધી વાતો ઈન્ટરનેટ પર લોકો માટે ચર્ચાનો વિષય બની રહ્યો હતો. 

આપણે બધા જઈને છીએ કે વર્લ્ડ કપ શરૂ થવાને થોડા જ દિવસોનો સમય રહ્યો છે અને આ વખતે વર્લ્ડ કપ ઓસ્ટ્રેલીયામાં યોજવવા જઈ રહ્યો છે. રિષભ પંત હાલમાં ટી20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં છે અને ત્યાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની પહેલી મેચ પહેલા ભારતીય ટીમ કેટલીક વોર્મ-અપ મેચો રમવાની છે.

આ બધા વચ્ચે ઉર્વશી રૌતેલા પણ ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ છે અને જલ્દી જ ઓસ્ટ્રેલીયા પંહોચી જશે. ઉર્વશીએ ફ્લાઇટની અંદરની આ તસવીરો પોસ્ટ કરી છે અને તેની સાથે કૅપ્શન્સ આપ્યું છે જે વધુ રસપ્રદ છે. ઉર્વશી રૌતેલાએ ફોટો શેર કરતાં લખ્યું હતું કે "મેં મારા દિલની વાત સાંભળી જે મને ઓસ્ટ્રેલિયા લઈ આવી."

જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા 4 ઑક્ટોબર 2022ના રોજ એટલે કે રિષભ પંતના 25માં જન્મદિવસના મોકા પર તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કરી લોકોને ફરી એક ચર્ચાનો વિષય આપ્યો હતો. અભિનેત્રીએ 'હેપ્પી બર્થ ડે'ના કૅપ્શન સાથે ફ્લાઇંગ કિસ કરતી રીલ શેર કરી હતી અને લોકો કહી રહ્યા હતા કે આ પોસ્ટ ભારતીય ક્રિકેટર રિષભ પંત માટે કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ