બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / Urfi Javed went topless and covered Ijjat with glasses and plates

શરમ નેવે / VIDEO: ઉર્ફી જાવેદે તમામ હદ વટાવી, ટોપલેસ થઈ કાચના ગ્લાસ અને પ્લેટથી ઢાંકી ઈજ્જત

Kishor

Last Updated: 11:21 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં તુફાન મચાવતો ઉર્ફી જાવેદનો ટોપલેસ વીડિયો વાયરલ થયો છે.જેમાં તે ગ્લાસ અને પ્લેટથી પોતાની ઈજ્જત ઢાંકતી દેખાઈ રહી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

  • હંમેશા ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ વધુ એક વખત ચર્ચામાં આવી
  • વાયરલ વીડિયોમાં ઉર્ફી જાવેદ ટોપલેસ જોવા મળી
  • પ્લેટ અને જ્યુસના ગ્લાસ વડે જ તેણીએ પોતાની ઈજ્જત ઢાંકી

પોતાના અલગ જ અંદાજને પગલે ઉર્ફી જાવેદ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તેવામાં વધુ એક વખત ઉર્ફીએ કેમેરાની સામે ટોપલેસ થઈને વીડિયો બનાવતા જ જાણે સોશિયલ મીડિયામાં તુફાન આવ્યું છે. વાયરલ વીડિયોમાં ઉર્ફી જાવેદ ટોપલેસ જોવા મળી હતી અને માત્ર પ્લેટ અને જ્યુસના ગ્લાસ વડે જ તેણીએ પોતાની ઈજ્જત ઢાંકી હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ધુમ વાયરલ થઈ રહ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

કેમેરાની સામે તેના વાળ પણ ખુલ્લા કરી દીધા
ટોપલેસ અને ટાઈટ જીન્સ લુકમાં ઉર્ફી સ્ટાઈલ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં તે એક હાથમાં પ્લેટ અને એક હાથમાં જ્યુસના ગ્લાસ સાથે તે દેખાઈ રહી છે. વધુમાં ઉર્ફીએ વધુમાં કેમેરાની સામે તેના વાળ પણ ખુલ્લા કરી દીધા હતા.

મેક-અપ સાથે સજ્જ દેખાઈ

વધુમાં તેણીએ ગળામાં એક ગોલ્ડન અને પિંક કલરના પાંદ વાળું નેકલેસ પણ પહેર્યું હતું.વધુમાં મેક-અપ સાથે સજ્જ દેખાઈ રહી છે. ખાસ વાત એ છે કે ઉર્ફી જાવેદ કેમેરાની સામે સમયાંતરે બોલ્ડ અને સેક્સી વીડિયો શેર કરતી રહે છે. જેમાં દર્શકોએ કલ્પના પણ ન કરી હોય તેવા લુક દર્શાવતી હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ