બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માત્ર 101 રૂપિયામાં મળશે અનલિમિટેડ 5G ડેટા, જાણો Jioના આ પ્લાન વિષે
Last Updated: 12:07 AM, 11 November 2025
રિલાયન્સ Jio તેના પ્રીપેડ યુઝર્સ માટે એકથી એક ચડિયાતા રીચાર્જ પ્લાન પ્લાન ઓફર કરે છે. જેમાં આજે અમે તમને એક એવો એક શાનદાર Jioના પ્લાન વિષે જણાવીશું જે ઓછી કિંમતે અનલિમિટેડ 5G ડેટા ઓફર કરે છે. આ સસ્તો રિચાર્જ પ્લાન માત્ર 101 રૂપિયાનો છે. ચાલો જાણીએ કે આ પ્લાન કયા ફાયદા આપે છે અને તેમાં કેટલા દિવસની વેલીડીટી મળે છે.
ADVERTISEMENT
રિલાયન્સ Jio 101 રૂપિયાના પ્લાન સાથે યુઝર્સને 6GB હાઇ-સ્પીડ 4G ડેટા ઓફર કરી રહી છે. 5G મોબાઇલ ફોન ધરાવતા લોકોને પણ તે જ કિંમતે અનલિમિટેડ 5G ડેટા ઓફર મળી રહી છે. અહીંયા એ નોંધવું જરૂરી છે કે 5G ડેટા માત્ર ત્યારે જ ઉપલબ્ધ છે જો તમે 5G સપોર્ટેડ ડીવાઈસનો ઉપયોગ કરી રહ્યા છો.
ADVERTISEMENT

આ પ્લાનનો લાભ તે લોકો પણ લઈ શકે છે જેમને 1GB કે 1.5GB ડેઈલી ડેટા સાથેનો પ્લાન લીધો છે. આ એક ડેટા પ્લાન છે તેથી ડેટા સિવાય બીજા કોઈ લાભ મળશે નહી. 4G યુઝર્સે એ નોંધવુ કે ડેટા લીમીટ સમાપ્ત થયા બાદ સ્પીડ લીમીટ ઘટાડીને 64Kbps કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.