બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / VIDEO : 20,000 લાઈટ ઈયર દૂર જાગ્યો બ્રહ્માંડનો મહા રાક્ષસ! જોતાં જ પાડી ઉઠશો બૂમ, ખૌફનાક વીડિયો

હેરતઅંગેજ / VIDEO : 20,000 લાઈટ ઈયર દૂર જાગ્યો બ્રહ્માંડનો મહા રાક્ષસ! જોતાં જ પાડી ઉઠશો બૂમ, ખૌફનાક વીડિયો

Hiralal Parmar

Last Updated: 11:47 AM, 22 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૃથ્વીથી 20,000 લાઈટ ઈયર દૂર બ્રહ્માંડનો સૌથી મોટો સ્ટાર stephenson 2 18 આવેલો છે આ એક લાલ મહા દાનવ છે.

20,000 લાઈટ ઈયર દૂર બ્રહ્માંડનો અત્યાર સુધીનો સોથી મોટો સ્ટાર જેને લાલ મહા દાનવ તરીકે ઓળખવામાં આવે છે તે stephenson 2- 18 નામનો આવેલો છે. અર્થાત પૃ્થ્વી પરથી આજે લાઈટ મોકલીએ તો ત્યાં પહોંચતા 20,000 વર્ષ લાગે એટલો દૂર છે તે સોલર સિસ્ટમની બહાર છે.

અબજો સૂર્યને મૂકીએ તો પણ ખાલીનો ખાલી એટલો મોટો

stephenson 2- 18 સ્ટાર બ્રહ્માંડનો અત્યાર સુધી શોધાયેલો સૌથી મોટો સ્ટાર છે જે આપણા સૂર્ય જેવા અબજો સૂર્યને સમાવી શકે અને તોય ખાલી રહે તેવો છે જે પૃથ્વીથી 20,000 લાઈટ ઈયર દૂર છે.

જેની સોલર સિસ્ટમ હશે

જેવી રીતે આપણી સોલર સિસ્ટમ છે તેવી રીતે stephenson 2- 18ની પણ એક અલગ સોલર સિસ્ટમ હશે જેમાં કેટલાક ગ્રહો stephenson 2- 18ની આસપાસ ફરતાં હશે. જેની પર કેટલાક પર જીવન પણ હોઈ શકે છે.

વધુ વાંચો : પૈસા કરતાં પણ 'વધુ મળશે', જો તમે 5 વર્ષથી મોબાઈલ નંબર ન બદલ્યો હોય તો મળશે આ 5 લાભો!

6,000 એલિયન ગ્રહો મળ્યાં

આ અનંત બ્રહ્માંડમાં આપણે એકલા નથી તે વાતની સાબિતી મળી ગઈ છે. નાસાએ તાજેતરમાં પુષ્ટિ આપી છે કે આપણા સૌરમંડળની બહાર તારાઓની પરિક્રમા કરતા જાણીતા એક્ઝોપ્લેનેટ, એલિયન ગ્રહોની કુલ સંખ્યા 6,000 ના પ્રભાવશાળી સીમાચિહ્ન પર પહોંચી ગઈ છે. આ નાસા સ્પેસ ટેલિસ્કોપ અને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય દ્વારા દાયકાઓના કોસ્મિક સંશોધનને પ્રતિબિંબિત કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

stephenson 2 18, stephenson 2 18
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ