ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Union Home Minister celebrated Holi with workers

લોકસભા ચૂંટણી 2024 / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કાર્યકરોની સાથે કરી હોળીની ઉજવણી

Published By: Vishal Khamar

Last Updated: 03:09 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી ધૂળેટીનાં તહેવારની ઉજવણી કરવા માટે ગુજરાત ખાતે આવી પહોંચ્યા હતા. તેમજ લોકોને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. અને ત્યાર બાદ કાર્યકરો સાથે મીટીંગ કરી હતી.

ADVERTISEMENT

ગાંધીનગરમાં મધ્યસ્થ કાર્યાલયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કાર્યકરોની સાથે તિલક કરીને હોળી રમી હતી. ગૃહમંત્રીએ દેશના સર્વે લોકોને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. અને કહ્યુ હતુ કે તહેવારોએ આપણા દેશી ધરોહર સમાન છે અને હોળીમાં દરેક ધર્મના લોકો રંગે રંગાય છે.

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Dhuleti Festival 2024 Lok Sabha Election 2024 Union Home Minister અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી ધૂળેટી પર્વ 2024 લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ