બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / Two IPO will open in the coming week, one in the gold sector and the other in the IT sector

રોકાણની તક / રોકાણકારો માટે ગોળ-ઘાણા, ચાલુ સપ્તાહમાં IPOની પૂરબહાર, ગોલ્ડ અને IT કંપનીના ઓફર પર ચાતક નજર

Dinesh

Last Updated: 12:02 AM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેન્કો ગોલ્ડએ ભારત ભરમાં જાણીતી ગોલ્ડ જ્વેલરી બ્રાન્ડ છે જેની સ્થાપના 1994માં થઈ હતી, સિનોપ્ટિક્સ ટેક્નોલોજીએ SME IPO છે તેનું સબ્સ્ક્રિપ્શન 30 જૂને ખુલ્યું હતું અને 5 જુલાઈ 2023ના રોજ બંધ થશે.

  • ચાલુ  સપ્તાહમાં બે IPO ખુલશે
  • એક ગોલ્ડ સેક્ટર અને બીજો આઈટી સેક્ટરનો IPO
  • સેન્કો ગોલ્ડ અને સિનોપ્ટિક્સ ટેક્નોલોજીનો IPO ખુલશે


જો તમે પણ IPOમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર ખાસ વાંચી લો કારણ કે આમાં તમને અમે ખાસ બે આઈપીઓ વિશે માહિતી આપવાના છે અને જે ચાલુ સપ્તાહમાં આવવાના છે. આવતા સપ્તાહમાં કુલ બે IPO ખુલવા જઈ રહ્યા છે જેમાંથી એક ગોલ્ડ સેક્ટર અને બીજો આઈટી સેક્ટરનો છે.  

સેન્કો ગોલ્ડનો IPO
સેન્કો ગોલ્ડએ ભારત ભરમાં જાણીતી ગોલ્ડ જ્વેલરી બ્રાન્ડ છે જેની સ્થાપના 1994માં થઈ હતી. આ જ્વરી બ્રાન્ડ કંપની ગોલ્ડ, ડાયમંડ, સિલ્વર, પ્લેટિનમ અને અન્ય કિંમતી વસ્તુનો બિઝનેશ કરે છે. સેન્કો ગોલ્ડ આઈપીઓની પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂપિયા 301થી 307 રાખવામાં આવ્યા છે તેમજ તેની લોટ સાઈઝ 47 શેર રાખવામાં આવી છે. વધુમાં કહીએ તો IPO 4 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન ખુલશે અને IPOનો લિસ્ટીંગ BSE અને NSE પર થશે. IPOમાંથી મળેલા પૈસાના કંપની વર્કિંગ કેપિટલ ઉપયોગ કરશે. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની સંપત્તિ 2905 કરોડ રૂપિયા દર્શાવી હતી અને કંપનીની આવક 4108.54 કરોડ અને નફો 158.48 કરોડ રૂપિયા હતો.

સિનોપ્ટિક્સ ટેક્નોલોજીનો IPO
સિનોપ્ટિક્સ ટેક્નોલોજીએ SME IPO છે તેનું સબ્સ્ક્રિપ્શન 30 જૂને ખુલ્યું હતું અને 5 જુલાઈ 2023ના રોજ બંધ થશે. કંપનીના શેરની કિંમત 237 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીનો ઈશ્યુ રૂ. 54.03 કરોડ છે તેમાંથી રૂ.35.08 કરોડનો નવો ઈશ્યુ અને રૂ.18.96 કરોડની ઓફર ફોર સેલ હશે તેની લોટ સાઈઝ 600 શેર છે. કંપની IT સેક્ટરમાં બિઝનેસ ધરાવે છે અને તેણે તાજેતરમાં BSNL સાથે જોડાણ પણ કર્યું છે. વધુમાં જણાવીએ તો કંપની સરકારી સંસ્થાઓ સિવાય ટાટા કોમ્યુનિકેશન્સ, બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિ., શોપર્સ સ્ટોપ લિ., હેન્સ એન્ડ મૌરિટ્ઝ જેવી કંપનીઓને પણ સેવાઓ પૂરી પાડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ