રાજ્યસભાની રમખાણ / 2 ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતા કોંગ્રેસને મોટો ફટકો, વિધાનસભા અધ્યક્ષે કરી જાહેરાત

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ઘમાસાણ ચાલી રહ્યુ છે ત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. કરજણના અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીએ રાજીનામું આપી દીધુ છે. આ અંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ