રસાકસી / રાજ્યસભાના રણમાં સૌથી મોટો વળાંક, હાર્દિક પટેલે કર્યો સૌથી મોટો દાવો

રાજ્યસભા ચૂંટણી મુદ્દે હાર્દિક પટેલનુ નિવેદન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં 4 બેઠક માટે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે માર્ચથી અત્યાર સુધીમાં કોંગ્રેસના 8 ધારાસભ્યો રાજીનામું આપી ચુક્યા છે એવામાં હાર્દિક પટેલના નિવેદનથી રાજકારણ વધુ ગરમાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ