RAJYA SABHA ELECTIONS 2020 / કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનું નિવેદન, અમારા બંને ઉમેદવારોનો વિજય થશે

ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમારે બન્ને ઉમેદવારના જીતનો દાવો કર્યો છે. તેમણે પ્રતિક્રિયા આપી છે કે, ઉમેદવારોને જીત માટે 35-35 મત જોઈએ છે. કોંગ્રેસના બન્ને ઉમેદવારોને જીત માટે 70 મત જોઈએ છે. કોંગ્રેસના બન્ને ઉમેદવારોની 71 મત સાથે જીત થશે. સાથે જ તેણે જણાવ્યુ કે, વર્ષોથી ભાજપમાં રહેલા ધારાસભ્યોને મંત્રી પદ મળતુ નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યોને પદ મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ