રાજનીતિ / રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી, આજે મહત્વની બેઠકમાં નક્કી થશે રણનીતિ

ગુજરાતમાં આવતીકાલે રાજ્યસભાની ચૂંટણીને લઇને મતદાન યોજાશે. જેને લઇને રાજ્યમાં હાલમાં બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે.ત્યારે આજે કોંગ્રેસે ધારાસભ્યોની બેઠક બોલાવી છે જેમાં રણનીતિ ઘડવામાં આવશે

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ