ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / tvs-will-launch-this-electric-hybrid-scooter

NULL / 1 લીટરમાં 70 કિલોમીટરથી વધારે ચાલશે આ હાઇબ્રિડ સ્કૂટર

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

TVS મોટર્સ ભારતમાં હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ કરવાની તૈયારીમાં છે. 2014ના ઓટો એક્સપોમાં પહેલી વખત એની ઝલક જોવા મળી હતી. ત્યારથી લઇને હજુ સુધી કાહ જોઇ રહ્યા છે. ફાઇનલી હવે કંપનીએ એને લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. એ મહિનાની 23 તારીખે આ હાઇબ્રિડ સ્કૂટરને લોન્ચ કરવામાં આવશે. TVS iQUBEમાં આઇસીઇ એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જીન અને ઇલેક્ટ્રેક મોટરનું મિશ્રણ જોવા મળી શકે છે. 

સૂત્રોનું માનીએ તો ટીવીએસએ આઇક્યૂબ હાઇબ્રિડ સ્કૂટરનું નામ પણ નવા ટ્રેડમાર્ક લોગો સાથે રજિસ્ટર કરાવી લીધું છે. ટીવીએસ મોટર કંપની આ વર્ષે ઘણી નવી પ્રોડક્ટ ભારતમાં લોન્ચ કરવાની છે. એમાં નવી અપડેટેડ RTR 160 4V Ntorq125 સ્કૂટર અને Apache RR310 બાઇક સામેલ છે. 

એક લીટર પેટ્રોલમાં આ સ્કૂટર 70 કિલોમીટર પ્રતિ લીટરથી વધારે માઇલેજ આપી શકે છે. આ સ્ટાઇલિશ લુક વાળા સ્કૂટરની કિંમતને કંપની ઓછામાં ઓછી રાખવાનો પ્રયત્ન કરશે કારણ કે વધારે યૂથ કસ્ટમર્સને આકર્ષિત કરી શકાય.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ